PM-JAY ખાનગી હોસ્પિટલોને આશરે શા માટે ?! : જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્ડિયાક સુવિધાઓ શા માટે નહીં ?!….
Mysamachar.in-જામનગર: જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાનું ગૌરવ અવારનવાર અનુભવે છે અને જ્યારે જ્યારે રાજ્યના આરોગ્યમંત્રી જામનગર પધારે...













