• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    જામનગરની ફૂડશાખાનું ખુદનું ‘રસોડું’ ગંધારૂ છે…!

    2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

    જામનગરનો શિક્ષિકા આપઘાત ચકચારી કેસ : 3 ને સજાનો હુકમ

    ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ મોકળો થશે…

    જામનગરનું રૂ. 1,493 કરોડના ખર્ચનું બજેટ પ્રસ્તુત કરતાં કમિશનર

    જામ્યુકોએ ધાર્યું હતું કે, સરકારમાંથી રૂ. 728 કરોડ આવશે..

    જામનગર RTO માં સરકારે સેવાઓ વિસ્તારવી આવશ્યક…

    જામનગરમાં ઓવરલોડ દોડતાં અને ફીટનેસ વગરના વાહનો કેટલાં ? 

    જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાનિક સ્તરે કોઈને ગાંઠતો નથી ! 

    જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ: ગાંધીનગરથી આપવામાં આવ્યું ‘અમૂલ્ય’ માર્ગદર્શન…

    જામનગર જીલ્લા રેવન્યુ વિભાગમાં બદલીઓ, ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ

    જામનગરમાં કિંમતી જમીનોનો મોટો મામલો : કલેક્ટરે એક જ ઝાટકે હુકમો કર્યા કે…

    દ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણ કામગીરીનો પ્રારંભ

    સીટી લોજિસ્ટીક પ્લાન : જામનગરમાં ખર્ચ થશે રૂ. 1,354 કરોડ…!

  • લાઇફ સ્ટાઇલ
    મોબાઈલની કુટેવ છોકરા-છોકરીઓને ગુનાખોરી તરફ લઈ જઈ રહી છે..!

    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    અધિકારીઓમાં વોટ્સએપ કોલનું ચલણ વધતાં, ઘણી ચર્ચાઓ…

    હવે અજાણ્યા કોલની ‘જાણકારી’ તમને મોબાઈલ પર મળી જશે…

    સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    AI ટેકનોલોજિ : રસ્તા પર રખડતી ગાય કોની છે, એ ખબર પડી જશે..

    વિધાનસભાનું ચોમાસુ સત્ર આવતીકાલથી 3 દિવસ માટે…

    16મી ફેબ્રુઆરીએ રાજ્યના બજેટસત્રનો આરંભ અને 17મી એ બજેટ…

    કલેકટર કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની સલાહ: પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ અલગ અર્થઘટન ન થવું જોઈએ

    સ્કોર્પિયોએ કારને ઉડાવી દીધી : 2 બાળકોના મોત..

    ખંભાળિયાના સોનારડી ગામે જીવંત વીજવાયર તૂટતા બે ધરતીપુત્રોના કરુણ મોત

    પતંગની મજા આ 5 જિંદગીઓ માટે મોતની સજા બની ગઈ..

    ખનિજચોરી પર અંકુશના મુદ્દે વધુ એક કવાયત કરતી સરકાર..

    રાજકોટમાં વડાપ્રધાને જામનગરનો ઉલ્લેખ કરતાં કહ્યું…

    અદાણી સમૂહ આગામી 5 વર્ષમાં કચ્છ ક્ષેત્રમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ: કરણ અદાણી

    ફાયર સ્ટેશન ઓફિસર કાર લઈ લાંચ લેવા પહોંચ્યો અને….

  • ક્રાઈમ
    જામનગર : સોશિયલ મીડિયા ખંડણી ફેઈમ ‘વિશાલ’ શહેરમાં પ્રગટ થયો અને ઝડપાયો..

    જામનગર:ધ્રોલમાં તસ્કરોએ ઉતરાયણ ઉજવી, જવેલર્સએ CCTV કેમેરા ચેક કરતા ખબર પડી કે દુકાનમાં….

    હિસાબમાં કાચા: જામનગરના એક હિસાબનીશને 31 લાખનો ચૂનો…

    ખંભાળીયાના પરોડીયાના શખ્સે સિંગાપોર અને મલેશિયાની લાલચ આપી, છેતરપિંડીઓ કરી..!

    લાલપુરના સેવકભરૂડીયા ગામે ધોડીપાસાના જુગાર પર LCBનો દરોડો, દ્વારકાથી પણ ખેલેયાઓ પહોચ્યા હતા

    અમદાવાદની એક યુવતિ સહિત 4 શખ્સોએ જામનગરની એક હોટેલમાં સેમિનાર ગોઠવી ‘ધનલાભ’ કરી લીધો..!

    જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ સામે પઠાણી ઉઘરાણીની નોધાઇ ફરિયાદ

    જામનગર : વૃદ્ધાની દસેક કરોડની કીમતી જમીનનો મામલો, વકીલ સહિતના શખ્સો વિરુદ્ધ FIR

    દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતી ગેંગના 3 શખ્સો ઝડપાયા

    કાકા અને પિતરાઈ ભાઈના મોતનો બદલો લેવા પોલીસકર્મી હત્યા નીપજાવી સરેન્ડર થયો

    જામનગરના સચાણામાં એકની હત્યા..14 સામે ગુન્હો

    મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

    જામનગરમાં વિપક્ષના પૂર્વ નેતા સહિત 6 વિરુદ્ધ હત્યા પ્રયાસનો અપરાધ દાખલ…

  • રાજકારણ
    જામનગરમાં ચૂંટણીઓ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ‘નિરસ’ !!

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ગુજરાત ભાજપામાં સુકાનીઓની થશે બાદબાકી : કમલમ્ બનશે ‘પાવરહાઉસ’….

    ભાજપામાં નવા કાર્યકર્તાઓને સત્તાની લાલચ, આમ કોણ બોલ્યું  ?

    ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

    ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    તહેવારો પૂર્ણ હવે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેની ચર્ચાઓ ચાલુ

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result

જામનગર મહાનગરપાલિકાને વર્ષ દરમ્યાન ‘એક લાખ’ થી વધુ ફરિયાદ મળી…

વસતિના પ્રમાણમાં 85 ટકા નગરજનોને કોઈ ફરિયાદ નથી...

My Samachar by My Samachar
January 9, 2026
in જામનગર, હાલાર - અપડેટ
રૂ. 1,400 કરોડનું બજેટ ધરાવતી JMCમાં ‘વિકાસ’ આડે ‘કવેરી’ના સ્પીડબ્રેકર…!!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર;

સમગ્ર જામનગરની મહાનગરપાલિકા સંબંધિત સેવાઓ અને સુવિધાઓની જવાબદારીઓ સંભાળી રહેલાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત્ એક વર્ષ દરમ્યાન વિવિધ વિભાગોની કુલ 1,05,650 ફરિયાદ મળી, આ બધી જ ફરિયાદ તંત્રએ ઉકેલી નાંખી અને આગલા વર્ષની પણ કેટલીક ફરિયાદોનો ઉકેલ કરી નાંખ્યો.

જામનગર મહાનગરપાલિકાના સત્તાવાર આંકડાઓ કહે છે, 1 જાન્યુઆરી-2025ની સ્થિતિએ તંત્ર પાસે બધી શાખાની મળી કુલ 1,111 ફરિયાદ પેન્ડિંગ રહી હતી. અને તે પછી વર્ષ દરમ્યાન તંત્રને કુલ 1,05,650 ફરિયાદ મળી. જૂની તથા નવી ફરિયાદ પૈકી મહાનગરપાલિકાએ વર્ષ દરમ્યાન કુલ 1,05,912 ફરિયાદ ઉકેલી લીધી અને આ કુલ ફરિયાદ પૈકી 849 ફરિયાદ 31-12-2025ની સ્થિતિએ પડતર રહી.

આંકડાઓ મુજબ: 2025ના વર્ષ દરમ્યાન લોકોએ સૌથી વધુ 29,639 ફરિયાદ લાઈટ સંબંધે કરી. આ વિભાગમાં જે યોજના કાર્યરત છે તેનું નામ eSMART CITY AREA છે. આ વિભાગને રોજ 81 ફરિયાદ મળી. સરેરાશ વોર્ડ દીઠ 5 ફરિયાદ થઈ.

નગરજનોએ ભૂગર્ભ ગટર શાખાને 26,801 ફરિયાદ મોકલી. એટલે કે, રોજ 73 જેટલાં નગરજનો આ શાખાને ફરિયાદ કરતાં રહ્યા. આ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગને પશુઓ બાબતે રોજ 45/46 અને કચરા બાબતે રોજ 25/26 ફરિયાદ મળી.

આ ઉપરાંત નગરસીમ વિસ્તારમાં લાઈટ સંબંધે વિભાગને વર્ષ દરમ્યાન 10,725 ફરિયાદ મળી. પાણી બાબતે વર્ષ દરમ્યાન 4,823 ફરિયાદ થઈ. સિવિલ કામો બાબતે વિભાગને વર્ષ દરમ્યાન 2,638 અને બગીચા બાબતે આ શાખાને વર્ષ દરમ્યાન 2,338 ફરિયાદ મળી. એસ્ટેટ વિભાગને 773 અને હાઉસ ટેક્સ બાબતે તંત્રને 723 ફરિયાદ મળી.

આરોગ્ય બાબતે નગરજનોએ વર્ષ દરમ્યાન 508 ફરિયાદ નોંધાવી. પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગમાં નગરજનોએ 438 ફરિયાદ નોંધાવી. ટાઉન પ્લાનિંગ શાખામાં 163 ફરિયાદ દાખલ થઈ. સિક્યોરિટી બાબતે વર્ષ દરમ્યાન 31 અને સ્લમ વિભાગમાં 29 ફરિયાદ થઈ. ICDSમાં 19 ફરિયાદ થઈ અને 6 ફરિયાદ UCD શાખામાં થઈ. આંકડાઓ કહે છે: એસ્ટાબ્લિશમેન્ટ અને ફાયરશાખામાં શૂન્ય ફરિયાદ કરવામાં આવી.

શહેરની 7 લાખની વસતિ અંદાજો તો તેની સામે પંદરેક ટકા એટલે કે, 1,05,650 ફરિયાદ થઈ, મતલબ સરેરાશ 85 ટકા નગરજનો ‘સુખી’ છે અથવા તેઓ ફરિયાદ નોંધાવતા નથી અથવા વિસ્તારની કોમન ફરિયાદ હોય તો કોઈ એકાદ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી દીધી હોય. દાખલા તરીકે લાઈટ અથવા ભૂગર્ભ ગટર કે સ્વચ્છતા સંબંધિત પ્રશ્ન હોય તો એ અનેક લોકોને લાગુ પડતો હોય પણ ફરિયાદ એકાદ-બે લોકો જ નોંધાવતા હોય, ટૂંકમાં અડધાં જેટલાં શહેરને સુખ-શાંતિ છે એવો કાચોપાકો અંદાજ લગાવી શકાય. ટૂંકમાં, બાકીના લાખો લોકો અલગઅલગ કારણોસર પરેશાન છે, એમ પણ લેખી શકાય.

Join Us on Social

Recent News

જામનગરની ફૂડશાખાનું ખુદનું ‘રસોડું’ ગંધારૂ છે…!

જામનગરની ફૂડશાખાનું ખુદનું ‘રસોડું’ ગંધારૂ છે…!

January 20, 2026
2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

જામનગરનો શિક્ષિકા આપઘાત ચકચારી કેસ : 3 ને સજાનો હુકમ

January 20, 2026
ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ મોકળો થશે…

ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ મોકળો થશે…

January 19, 2026
AI ટેકનોલોજિ : રસ્તા પર રખડતી ગાય કોની છે, એ ખબર પડી જશે..

AI ટેકનોલોજિ : રસ્તા પર રખડતી ગાય કોની છે, એ ખબર પડી જશે..

January 19, 2026
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરની ફૂડશાખાનું ખુદનું ‘રસોડું’ ગંધારૂ છે…!

જામનગરની ફૂડશાખાનું ખુદનું ‘રસોડું’ ગંધારૂ છે…!

January 20, 2026
2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

જામનગરનો શિક્ષિકા આપઘાત ચકચારી કેસ : 3 ને સજાનો હુકમ

January 20, 2026
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy