Mysamachar.in-જામનગર:
જામનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના સ્ટાફના માણસો લાલપુર તાલુકા વિસ્તારમાં દારૂ જુગારધારાના કેસો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના સુમીતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડાને મળેલ હકિકત આધારે લાલપુર તાલુકાના સેવક ભરૂડીયા ગામની સીમની વાડીમા દોસમામદ જુમાભાઇ ખીરા રહે.મસીતીયા ગામ તથા કિશન મનસુખભાઈ મકવાણા રહે.જામનગર,નાગેશ્વર કોલોનીવાળા બન્ને ઇસમો મળી બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી હકિકત મળતા રેઇડ કરતા ઘોડીપાસાનો જુગાર રમી રહેલ 24 ઇસમોને રોકડ રકમ રૂપીયા 6,12,000 એક ઇકો ગાડી, 10 મોબાઇલ ફોન, ધોડીપાસા મળી કુલ મુદામાલ કિ.રૂ. 15,78000 સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરાઈ છે.
પકડાયેલ ઈસમોની નામાવલી
-દોસમામદ જુમાભાઇ ખીરા ધંધો ખેતી રહે. કનસુમરા તા.જી. જામનગર
-અનવરમિયા આમદમિયા સાહમદાર ધંધો. મજુરી રહે. શંકર ટેકરી જામનગર
-રઇસ સલીમભાઈ ખુરેશી ધંધો. મજૂરી રહે. રાંદલ નગર જામનગર
-ગિરીશ છમનમલ રાજાણી ધંધો.મજુરી રહે.નાનકપુરી જામનગર
-ઇલિયાસ ઈકબાલ ધ્રોલિયા ગરાણા ધંધો મજૂરી રહે. મોરકંડા રોડ સનસીટી,જામનગર
-દિનેશ ઉર્ફ ટકો રમણીકભાઈ લખીયાર ધંધો. મજુરી રહે.ખંભાળિયા નાકા બાહાર નાગર ચકલો જામનગર
-ફિરોજ ઉર્ફ પપ્પુ હુસેનભાઈ ખફી ધંધો મજુરી રહે.વોરા હજીરા નાગેશ્વર જામનગર
-કલ્પેશ બાલમુકુંદભાઈ પંડ્યા ધંધો.મજૂરી રહે. કિસાનચોક જામનગર
-અશરફ ઉર્ફ ટીપો મામદભાઈ ખફી ધંધો મજૂરી રહે.સોનાપુરી સ્મશાન જામનગર
-હનીફ ઇસ્માઈલ હમીરાણી ધંધો. મજૂરી રહે.ગુલાબ નગર પહેલો ઢાળીયો જામનગર
-અહેમદ કાસમભાઇ હાલાણી ધંધો.મજૂરી રહે.નાગનાથ ગેટ જુનો કુંભારવાડો જામનગર
-રવજી નારણ વાઘોણા ધંધો મજૂરી રહે.શંકર ટેકરી સુભાષપાર્ક જામનગર
-ઇમરાન ઉર્ફે ઇભુડો અબુભાઈ પતાણી ધંધો.મજુરી રહે.હર્ષદ મીલ ની ચાલી જામનગર
-જાવીદ ઈબ્રાહીમ ખફી ધંધો. મજૂરી રહે.કેવડા પાઠશાળા સામે ધરાનગર જામનગર
-મોહમ્મદ ઉર્ફે કારો બોદુંભાઈ ખીરા ધંધો મજૂરી રહે.નાની માટલી તા.જી.જામનગર
-જયમીન મુકેશભાઈ નરેલા ધંધો નોકરી રહે.પટેલ કોલોની જામનગર
-અબ્દુલ યુસુફભાઈ ખફી ધંધો. મજુરી રહે ગુલાબ નગર જામનગર
-જયેશ હરદાસભાઇ માંગલીયા ધંધો-મજૂરી રહે.ભથાણ ચોક દ્વારકા
-ચેતન રણછોડભાઈ રાઠોડ ધંધો મજૂરી રહે.જગાતનાકા પાસે હાઇવે રોડ દ્વારકા
-બકુલ હેમંત કાપડી ધંધો. મજૂરી રહે.જકાતનાકા પાસે હાઇવે રોડ દ્વારકા
-ભાવેશભાઈ દિનેશભાઈ સામાણી ધંધો.મજુરી રહે. ગરબી ચોક દ્વારકા
-લક્ષ્મણ ઈશ્વરલાલ થારવાની ધંધો.વેપાર રહે.એરફોર્સ એરીયા ટીવી સ્ટેશન પાસે દ્વારકા
-નવાઝ મુસાભાઈ કોટા રહે. કોટા ગામ તા.ખંભાળિયા જી.દેવભૂમિ દ્વારકા
-સંજય હરદાસભાઇ માતકા ધંધો.મજુરી રહે.નરસંગ ટેકરી દ્વારકા
પકડવાના બાકી આરોપીઓઃ-
-કિશન મનસુખભાઈ મકવાણા રહે. જામનગર,નાગેશ્વર કોલોની
-અલ્પેશ ઈબ્રાહીમભાઇ અમરેલીયા રહે. જુનાગઢ
























































