• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત પૂનમબેન માડમનો ભવ્ય વિજય

હાલારની દીકરીને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા

My Samachar by My Samachar
June 4, 2024
in રાજકારણ
Reading Time: 1 min read
A A
જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત પૂનમબેન માડમનો ભવ્ય વિજય
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

સમગ્ર ગુજરાતમાં કેસરીયો માહોલ ફરી એક વખત છવાઈ રહ્યો છે એમાં મતગણતરીઓ દરમિયાન જામનગર-દ્વારકા લોકસભા બેઠક પર પણ ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમનો દબદબાભેર સતત ત્રીજી વખત વિજય થઈ ચૂક્યો છે કેમ કે, પ્રતિસ્પર્ધી ઉમેદવાર મતગણતરીઓ દરમિયાન ઘણાં જ પાછળ દોડી રહ્યા હતા,  પૂનમબેન તરફે નોંધપાત્ર મતદાન થયાનું જણાઈ રહ્યું છે,મોંઘવારી અને ક્ષત્રિય આંદોલન સહિતના મુદ્દાઓ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં ઉછળી રહ્યા હતાં એમ છતાં પણ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણીઓના પરિણામોમાં કેસરીયો માહોલ વર્તાઈ રહ્યો છે.

સવારથી મતગણતરીનો ટ્રેન્ડ જોતાં બહુ વહેલાંથી જ પૂનમબેન માડમનો વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો હતો અને અંતે થયું પણ તેવું કે તેમની લીડનો આંકડો 2,36,990 ને પાર કરી ગયો. જામનગરમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે એવા અહેવાલો વચ્ચે પણ મતગણતરીઓ દરમિયાન પૂનમબેન માડમને મળેલાં મતોનો આંકડો સડસડાટ આગળ વધી ગયો અને પૂનમબેન માડમ જેને હાલારની દીકરીનું બિરુદ મળ્યું છે તે સતત ત્રીજી વખત વિજેતા થયા ગુજરાત સાથે જામનગરમાં પણ મતદારોની પસંદ ભાજપા અને પૂનમબેન માડમ રહ્યા એવું મતગણતરીઓ દરમિયાન સવારથી જોવા મળ્યું હતું .

અત્રે ઉલ્લેખનિય છે કે, પૂનમબેન માડમ ભાજપાની ટિકિટ પર સતત ત્રીજી વખત વિજેતા બની રહ્યા છે, મહિલા ઉમેદવાર તરીકે આ બેઠક પર તેમનો આ રેકોર્ડ થયો છે. ક્ષત્રિય આંદોલન અને વિપક્ષના ઉમેદવાર પાટીદાર હોવાને કારણે ભારે રસાકસીની વાતો વચ્ચે પણ ભાજપાના અદભુત સંગઠન અને પૂનમબેનની વ્યક્તિગત લોકપ્રિયતા તેમજ ઓછાં જાણીતા વિપક્ષી ઉમેદવાર જેવા સંખ્યાબંધ કારણોસર ભાજપા અને પૂનમબેન આ ચૂંટણીઓમાં પણ મજબૂત પૂરવાર થઈ ચૂક્યા છે.અને તમામ અવરોધોને કચડી અને પુનમબેન માડમે જ્વલંત સફળતાનો પરચમ લહેરાવી દીધો છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®