• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, July 3, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર:પોલીસ વિભાગમાંથી ડીસમીસ થયેલ પોલીસકર્મી સહીત 2 દારૂના જથ્થા સાથે ઝડપાયા

My Samachar by My Samachar
September 23, 2021
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
જામનગર:પોલીસ વિભાગમાંથી ડીસમીસ થયેલ પોલીસકર્મી સહીત 2 દારૂના જથ્થા સાથે ઝડપાયા
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

એક સમયે જામનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને બાદમાં પોલીસની ફરજમાંથી ડીસમીસ થયેલ દિગુભા જાડેજા એક માસમાં બીજી વખત દારૂના જથ્થા સાથે ઝડપાયા છે, થોડા દિવસો પૂર્વે દિગુભા પારડી નજીકથી દારૂના જથ્થા સાથે ઝડપાયા ત્યાં પણ ગુન્હો દાખલ થયો હતો ત્યાં જ ગતરાત્રીના સીટી બી ડીવીઝન પોલીસ ડી સ્ટાફે દિગુભા જાડેજા સહીત 2 ને દારુ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. દિગુભા 10 વર્ષ પહેલાં જામનગર પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને બરતરફ થયો હતો.

જામનગર સીટી બી ડીવીઝન ડી સ્ટાફ શહેરવિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા અને કિશોરભાઇ પરમારને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે નાગનાથ સર્કલ, હાલાર હાઉસ પાસે અમુક ઇસમો હોન્ડા WR – V કાર રજી. નં. GJ-01-H.W-0091 તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી. નં. GJ-10-TT-7189માં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરે છે જે હકીકત આધારે આરોપીઓ  દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા બચુભા જાડેજા રહે.ગોકુલધામ સોસાયટી, પ્લોટ નં. 141, ગાંધીનગર રોડ, રીલાયન્સ બીલ્ડીંગ સામે, જયેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા ધંધો ડ્રાઇવીંગ રહે.ખોડીયાર કોલોની, કામદાર કોલોની શેરી નં. 1, રોડ નં. 2, જામનગરવાળાઓને ભારતીય બનાવટના અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ 240 કિ.રૂ.1,20,000 તથા હોન્ડા WR – V કાર રજી. નં. GJ-01-H.W-0091 કિ.રૂ. 2,00,000 તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી. નં. GJ-10-TT-7189 કિ.રૂ. 2,00,000 તથા મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ. 10,000 ગણી કુલ કિં.રૂ. 5,30,000ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. તેમજ મજકુરને સદર દારુ બાબતે પુછતા ભાવેશ કાંતીભાઇ ગોહીલ રહે. નવાગામ ઘેડ વાળાને આપવાનો હોવાનું તથા અરવીંદ પાસેથી લઇ આવેલ હોવાનું જણાવતા જે બંન્નેને ફરારી જાહેર કરી ચારેય ઇસમો વિરૂધ્ધ ધોરણસર થવા પો.હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજાએ ફરિયાદ આપેલ છે અને પો.ઇન્સ. કે.જે.ભોયેએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

-2 ઓગસ્ટના રોજ વલસાડના પારડી નજીકથી ઝડપાયાનો આવો હતો કેસ

વલસાડ જીલ્લાના પારડી નજીકથી એલસીબીએ બાતમી આધારે બગવાડા હાઈવે પર વોચ ગોઠવી સ્વીફ્ટ ડિઝાયર કાર નં GJ-10-BG-9108 આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ખેપિયાએ કાર પુરઝડપે હંકારી હતી પોલીસે પીછો કરતા ચાલકે પાતળિયા જવાના માર્ગ પર સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ધડાકા ભેર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાંથી ભાગે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો. કારમાં તપાસ કરતા અંદરથી 1.96800નો દારૂ મળી આવતા 5 લાખની કાર સાથે કબ્જે લઈ ચાલક દિગ્વિજયસિંહ બચુભા જાડેજા રહે ગોકુલધામ સોસાયટી કાલાવડ, જામનગરની ધરપકડ કરી હતી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
ટાઉનહોલ રીનોવેશનમાં ખર્ચાઈ ગયા 7 કરોડ….

જામનગરના ટાઉનહોલ પાછળ કરોડોના ખર્ચ પછી, હવે વધુ રૂ. 67 લાખનો ખર્ચ…

July 3, 2025
બિસ્માર રસ્તાઓ રાજ્યની કેબિનેટ બેઠકમાં ગાજી ઉઠ્યા..!!

બિસ્માર રસ્તાઓ રાજ્યની કેબિનેટ બેઠકમાં ગાજી ઉઠ્યા..!!

July 3, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®