જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટી:ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા 280 કરોડ મંજુર
Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકાની દર 15 દિવસે મળતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સ્ટે.કમિટી ચેરમેન નીલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી જેમાં સ્ટેન્ડિંગ કમિટીના...
Read moreDetails











