• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 8, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

થીએટર પીપલનું રુપજીવીઓના જીવન પરના નાટકે મુંબઇમાં ડંકો વગાડ્યો

My Samachar by My Samachar
January 15, 2020
in પ્રેસનોટ
Reading Time: 1 min read
A A
થીએટર પીપલનું રુપજીવીઓના જીવન પરના નાટકે મુંબઇમાં ડંકો વગાડ્યો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગરઃ

જામનગરની પ્રતિષ્ઠિત નાટ્યસંસ્થા "થીયેટર પીપલ" નું નવું નાટક ખૂબજ બોલ્ડ અને અલગ વિષય વસ્તુવાળુ "ચંદાનું વેકેશન" મુંબઇ ભારતીય વિધ્યા ભવન આયોજીત અદિ મર્ઝબાન નાટય મહોત્સવમાં કુલ ૨૨ નાટકો વચ્ચે અંતીમ છ માં પસંદગી પામ્યા બાદ દ્વિતીય શ્રેષ્ઠ નાટક અને બીજા અનેક પારીતોષીકો મળતા શહેરની રંગભૂમિનું એક ઔર સીમાચીન્હ રુપી નાટક સાબીત થયું છે.

વિખ્યાત  લેખક કવિ ડો. રઇશ મનિઆરની ટુંકી વાર્તાનું નાટ્ય આ લેખન જાણિતા ગૌરવ પુરસ્કૃત રંગકર્મિ વિરલ રાચ્છ દ્વારા  કરવામાં આવેલ જેનું સુંદર માવજતભર્યુ  દિગ્દર્શન  જય વિઠ્ઠલાણીએ કરેલ. એક બોલ્ડ વિષયને નજાકતતાથી રંગમંચ પર સફળતા પૂવર્ક રજુ કરેલ. અગાઉ પણ જય વિઠલાણી દવારા અનેક રાજ્ય અને રાષચ્ટ્રીય એવોર્ડ વિનીંગ નાટકો "ભૂમિકા", ભૃગુસંહિતા" કાળુ એટલે અંધારુ" જેવા  આપણને મળ્યા છે, જે શ્રુખલામાં આ નાટકથી વધારો થયો છે.નાટક ચંદા નામની રુપજીવીનાના જીવનના એ એક દિવસ પર આધારીત છે, જયારે એ ચૌદ દિવસની રજા પરથી પરત ફરી છે. આ હ્રદયસ્પર્શી નાટકમા મુંગા બેહરા બાળકની ભૂમિકા માટે શહેરની ઉગતી પ્રતીભા અને બાળ કલાકાર એવા દર્શ વિઠ્ઠલાણીને  અભિનેતાની કેટેગરીમાં શ્રેષ્ઠઅભિનેતાનું તૃતીય પારિતોષિક મળ્યુ હતું.થીએટર પીપલ સંસ્થામાં સૌથી નાની ઉંમરમા આ સિદ્ધિ પ્રાપ્ત કરતાં સમગ્ર સંસ્થા તથા સમગ્ર શહેર નું ગૌરવ વધારેલું છે.

જયારે ચંદા ના પાત્ર માટે કેયુરી મદલાણીને વિશેષ મેરીટ મળ્યુ. આ નાટક માં નીતા હરિયાણી, દર્શક સુરદિય તથા ભાર્ગવ નંદા  ને પણ વિશેષ મેરીટ પારીતોષિકો અભિનય બદલ મળ્યા. શ્રેષ્ઠ સેટ ડીઝાઇન એવોર્ડ રોહીત હરીયાણી ને મળયો.આ નાટક ના લેખક વિરલ રાચ્છ ને પણ વિશેષ મેરીટ એનાયત કરવામાં આવેલ.લોકો ની વાહ અને વાહ બન્ને મેળવી જનારા આ નાટકના અન્ય કલાકારો રાજલ પૂજારા, તુષાર રાઠોડ, પ્રતિક શુક્લા, મોહમ્મદ શફી, અમન મિશ્રા, સિધાર્થ, દૃષ્ટિ પોપટ હર્ષ મદલાની, શ્લેશા પટેલ  હતા . સંગીત સંચાલન પિયુષ ખખર દ્વારા કરવા માં આવ્યું હતું.મુંબઇ અને ગુજરાતભરમાંથી આવેલા નાટકો વચ્ચે અનેક એવોર્ડ સાથે છવાઇ જનાર નાટકે સૌરાષ્ટ્ર અને ગુજરાતની રંગભૂમિ નું ગૌરવ વધાર્યુ છે. આ મહોત્સવમાં અંતીમ. ચરણમાં નિર્ણાયક જાણીતાં દિગ્દર્શક રાજેશ જોશી, અને ગુજરાતી ફિલ્મના જાણીતા એક્ટર પ્રતિક ગાંધી તથા અતુલ ઉનડકટ રહ્યા હતા.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

June 7, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®