Mysamachar.in-જામનગર:
આગામી તારીખ 25 જુનના રોજ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની વર્ષ 2022/25 માટેની કારોબારી સભ્યો માટેનું ચુંટણી માટેનું મતદાન થવાનું છે, જેમાં (પંકજભાઈ જી કાછડિયા) એ વિભાગ નંબર 2 માં ઉમેદવારી જાહેર કરેલ તે મતદાન થયા તે પૂર્વે જ ઓમ સાઈ પ્રોડક્ટ્સના પંકજભાઈ કાછડિયાએ પ્રગતિશીલ પેનલ જેનું નિશાન ઉગતો સૂર્ય છે તેને ટેકો જાહેર કર્યાનું ટેકો જાહેર કરનાર પંકજભાઈએ જણાવેલ છે.(advt)

























































