Mysamachar.in-જામનગર:
જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.જેમાં તેવોએ ગામડાં અને શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અને રસ્તે રઝળતા પશુઓને મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે તેમ જણાવી અને તેના કાયમી નિરાકરણ માટે સરકાર યોજના વિચારે છે અને આ ત્રાસ ના નિવારણ માટે રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારી રહી હોવાનું મંત્રીએ જણાવી શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં

























































