Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલા ખોજાબેરાજા ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં માલદે મોઢવાડીયા નામનો શખ્સ જુગારધામ ચલાવતો હોવાની માહિતી પરથી LCBની ટીમે સ્થળ પર ત્રાટકીને ૮ જુગારીઓને ૩.૨ લાખ રોકડા,બે કાર,મળી કુલ રૂપિયા ૯.૫૨ લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે,ઝડપાયેલાઓની નામાવલી આ મુજબની છે.
૦૧- માલદેભાઇ પોલાભાઇ મોઢવાડીયા
૦૨- રમેશભાઇ ઉર્ફે ઉપેન્દ્ર બચુભાઇ કરંગીયા
૦૩- જીવરાજભાઇ જગાભાઇ નંદણીયા
૦૪- રામજીભાઇ વિજસુરભાઇ ધોડા
૦૫- દિપકભાઇ ઉર્ફે ભુરો લખમણભાઇ વરૂ
૦૬- વિમલભાઇ મહેશભાઇ નાખવા
૦૭- જેશાભાઇ લાખાભાઇ નંદાણીયા
૦૮- વિરમભાઇ ખીમાભાઇ ધનાણી