Mysamchar.in-જામનગર
શહેર અને જિલ્લામાં મેઘરાજાએ એ ગઈકાલથી જ મહેર કરી છે,છેલ્લા ૨૪ કલાક એટલે ગઈકાલ સવારે ૬:૦૦ થી આજે સવારે ૬:૦૦ સુધીમાં જામનગર જિલ્લામાં જામનગર શહેરમા ચાર ઈંચ, કાલાવડ ચાર ઈંચ, લાલપુર ૬ ઈંચ, જામજોધપુર ૨ ઈંચ,ધ્રોલ ૭ ઈંચ, જોડિયા ૬ ઈંચ વરસાદ નોંધાયો છે.