• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 7, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

પીકઅપનું ટાયર ફાટ્યું…ડીવાઈડર કુદી ગઈ..અને આ રીતે થયા 4 ના મોત

My Samachar by My Samachar
February 27, 2023
in સુરત
Reading Time: 1 min read
A A
પીકઅપનું ટાયર ફાટ્યું…ડીવાઈડર કુદી ગઈ..અને આ રીતે થયા 4 ના મોત
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:સુરત

સુરતમાં વેલંજાથી નવી પારડી જતી પિકઅપનું ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કૂદાવી સામેથી આવતી બે બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ ચાર મૃતકોમાં દંપતીનો પણ સમાવેશ થાય છે. ગતરાત્રીના વેલંજા તરફથી આવતી મહિન્દ્રા બોલેરો પિકઅપ નં.(RJ-19-GF-8840)નું ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ ફાટી ગયું હતું. એ સાથે પિકઅપ ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર સામેથી આવતા બાઈકચાલકો અને રાહદારીઓને અડફેટ લીધા હતા. ઘટના બાદ પિકઅપ ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માત થતાં જ અંત્રોલીના લોકો મદદે દોડી આવ્યા હતા.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

June 7, 2025
ફૂડ-આરોગ્ય : કેન્દ્ર સરકારને ગુજરાત સહિતના રાજ્યની ચિંતાઓ…

ખાદ્યસુરક્ષા દિવસની ઉજવણી : બેફામ ભેળસેળ અટકાવવાનું શું ?

June 7, 2025
સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવાના બે કેસોમાં સખત કેદની સજાઓ…

જામનગર: ધારાશાસ્ત્રી જમન ભંડેરીની કસ્ટમ્સ વિભાગના ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®