પબુભા માણેકને ધારાસભ્યપદ ગુમાવવું પડ્યું,તો આ ગામના મહિલાની કાનૂની લડત બાદ મળ્યું સરપંચપદ
Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા બેઠકના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના ઉમેદવારીપત્રકમાં ખામીને કારણે તેને પડકારતી અરજી હાઇકોર્ટે માન્ય રાખીને...
Read moreDetails











