• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 8, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

પર્દાફાશ:બેરોજગાર નોકરીવાંચ્છુક યુવાનોને ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને કરવામાં આવતું આવું

My Samachar by My Samachar
April 13, 2022
in સુરત
Reading Time: 1 min read
A A
પર્દાફાશ:બેરોજગાર નોકરીવાંચ્છુક યુવાનોને ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને કરવામાં આવતું આવું
Share on WhatsAppShare on FacebookShare on Twitter

My samachar.in:-સુરત

બેરોજગાર નોકરીવાંચ્છુક યુવાનોને ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી પેનલ્ટી તેમજ નામદાર કોર્ટના નામે ધમકાવી ઓનલાઇન પૈસા પડાવતી ભેજાબાજ ગેંગને મુદ્દામાલ સાથે સાયબર ક્રાઇમ પોલીસ આણંદ દ્વારા ઝડપી પાડવામાં આવી છે,ઘરે બેઠા ડેટા એન્ટ્રી કરી પૈસા કમાવો જે વેબસાઇટ https://form-plus.in ની જાહેરાત ઉપરથી Form Plus નામથી ઇમેઇલ એડ્રેસ [email protected] ઉપરથી ઇમેઇલ મોકલી અરજદારને યુઝર તથા પાસવર્ડ મોકલી આપી પાંચ દિવસમાં 500 જેટલા ફોર્મ ભરવાની શરતે ડેટા એન્ટ્રીનું કામ ચાલુ કરાવી અરજદારને મો.નં. 9091426131 તથા હેલ્પ લાઇન મો.નં. 8695178372 ઉપરથી ફોન કરી ફોર્મમાં ખામી દર્શાવી પેનલ્ટીના રૂ.4000 ની માંગણી કરેલ જેથી અરજદારએ કામ નહિ કરવાનું જણાવતા અરજદારને નામદાર દિલ્હી ત્રીસ હજારી કોર્ટ તથા અન્ય કોર્ટોના નામથી લીગલ પ્રોસીઝરની ધમકીઓ આપી કુલ રૂ.44,100/- ભરાવી છેતરપિંડી કરવામાં આવેલ…

જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ દ્રારા ફરીયાદના આધારે ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટાનો ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવેલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ. ગેંગ દ્વારા હજારો બેરોજગાર યુવાનોને નોકરી/વર્ક આપવાના બહાને ઓનલાઇન છેતરપિંડી કરેલાનું તપાસ દરમ્યાન જણાયેલપકડાયેલ આરોપીઓ વિકી જયેશભાઇ શાહ સુરત, અશોકભાઇ ભગવાનભાઇ વિસાવે, જયેશ શામ પાટીલ, આકાશ બાબુભાઇ બેડસે સુરત અલગ અલગ કંપનીઓના સીમકાર્ડ તથા અલગ અલગ કંપનીઓના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી અલગ અલગ કંપનીઓ તથા કોર્ટના ફેક ઇમેઇલ એડ્રેસો બનાવી લોકોને ધમકીઓ આપ પડાવવાની ટેવવાળા છે…

જેમાં સૌપ્રથમ Quiker.com પરથી નોકરી વાંચ્છુક ઉમેદવારોને ઓનલાઇન મુકેલ બાયોડેટામાંથી તેઓના મોબાઇલ નંબરો ઓનલાઇન ખરીદ કરી સૌપ્રથમ યુવાનોને મોબાઇલ ઉપર સંપર્ક કરી ઓનલાઇન ડેટા એન્ટ્રી ઘેર બેઠા કરવા માટેના કામની/નોકરીની ઓફર કરી યુવાનો પૈકી જે કામ કરવા ઇચ્છા ધરાવતા હોય તેઓનું ઇમેઇલ આઇડી મેળવી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી તેઓને એગ્રીમેન્ટની નકલો ઇમેઇલ ઉપર મોકલાવી કન્ફર્મેશન કરવામાં આવતુ ત્યારબાદ તેઓને User ID & Password આપી ફેક વેબસાઇટ ઉપર પાંચ દિવસ માટે ડેટા એન્ટ્રીનું કામ આપવામાં આવતુ જે ફેક હોય ખરેખર એવું કોઇ કામ થતુ ન હોય જેથી તેઓની પાંચ દિવસ બાદ ભૂલો કાઢી પેનલ્ટીના નામે પૈસા પડાવવામાં આવતા હતા અને કોઇ પેનલ્ટી ભરવા તૈયાર ન થાય તો તેને ત્રીસ હજારી કોર્ટ દિલ્હી તથા અન્ય કોર્ટોના નામે ઇમેઇલ ઉપર ખોટી નોટીસો મોકલી ભય પેદા કરી લાખો રૂપિયા પડાવતા હતા. સદર ચીટીંગમાં તેઓ ઓનલાઇન પૈસા અલગ અલગ વોલેટો દ્વારા ડમી એકાઉન્ટોમાં પાંચ થી દશ જગ્યાઓમાં ટ્રાન્ફર કરી પૈસા ઉપાડી લેતા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી  લેપટોપ – 02, કોમ્પ્યુટર સીસ્ટમ – 02, મોબાઇલ નંગ – 19, ઇન્ટરનેટ (ટીપી લીન્ક) રાઉટર -02, કુલ મુદ્દામાલ 1,35,500/-.વગેરે પણ કબજે કર્યા છે.

 

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

June 7, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®