Mysamachar.in-જામનગર
જામનગર શહેર જીલ્લામાં એક દિવસ ભારે વરસાદ વચ્ચે સતત બે દિવસ વરસાદી માહોલ રહ્યો અને હજુ પણ વરસાદની સંભાવનાઓ છે, એવામાં ભારે વરસાદને કારણે જામનગર જીલ્લામાં ખુબ ખાના ખરાબી સર્જાઈ આ વચ્ચે પણ તંત્ર અડીખમ રહ્યું અને જરૂરી વ્યવસ્થાઓ કરતુ રહ્યું, અને હજુ પણ જે ગામોમાં સ્થિતિ ખરાબ છે ત્યાં જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ટીમો સતત કાર્યરત છે, આ તમામ બાબત વચ્ચે એક બાબત ની સૌ કોઈ એ નોંધ લીધી કે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત જ જામનગર ની મુલાકાતે આવેલ ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારી સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં જીલ્લા વહીવટી તંત્રની ટીમની સરાહના કરી શું કહ્યું મુખ્યમંત્રીએ સાંભળો આ વિડીયોમાં..

























































