Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ધ્રોલ જામનગર હાઈવે પર સોયલ ટોલનાકા નજીક આજે અકસ્માતની ઘટના સામે આવી છે, આ ઘટના અંગે જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ મ મજુરોને લઈને જઈ રહેલ બોલેરો પીકઅપવાનને અકસ્માત નડ્યો હતો જેમાં અંદાજે 8 મજુરો સવાર હતા તે તમામને અકસ્માતને કારણે ઈજાઓ પહોચતા ધ્રોલ 108 એમ્બ્યુલન્સની ટીમો તુરંત ધટના સ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગર હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.


