• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, May 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર:કમિશ્નર બારડએ બે અધિકારીઓને શા માટે કર્યા સસ્પેન્ડ…

My Samachar by My Samachar
June 14, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગર:કમિશ્નર બારડએ બે અધિકારીઓને શા માટે કર્યા સસ્પેન્ડ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

જામનગર મહાનગરપાલિકા માં જ્યારથી કમિશ્નર તરીકે આર.બી.બારડ એ ચાર્જ લીધો છે..ત્યારથી તેવોએ પોતાની આગવી શૈલીથી કામગીરી કરવાને કારણે શહેરભરમા ખુબ જ લોકપ્રિય બન્યા છે…કમિશ્નર બારડ ને આવતા જ મનપાના  કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓની આળસ પોટલામાં વીટાઈ ચુકી છે..તો કર્મઠ અધિકારીઓ અને કર્મચારીઓ માટે કમિશ્નર બારડ એટલા જ સરળ પણ હોવાનું અધિકારીઓ અને કર્મચારીઓ ભલીભાતી જાણે છે…બીજીબાજુ અરજદારો પણ કમિશ્નર ના સંવેદનશીલ વલણ અને પ્રશ્નોના તાત્કાલિક નિકાલની પદ્ધતિથીની પ્રશંશા કરતાં જોવા મળ્યા છે.

એવામાં મહાનગરપાલિકા ના વોટરવર્કસ વિભાગમાં ફરજ બજાવતા બે અધિકારીઓ ને ફરજમાં બેદરકારી રાખવાનું  પરિણામ પણ ભોગવવાનો વારો આવ્યો છે…અહી વાત છે ગઈકાલની જયારે કમિશ્નર આર.બી.બારડ પોતાના રૂટીન રાઉન્ડમાં શહેરમાં ચાલી રહેલ પ્રિમોન્સુન કામગીરી સહિતની કામગીરીઓ ના નિરીક્ષણ અર્થે નીકળ્યા હતા..ત્યાં તેવોનું અચાનક ધ્યાન દિગ્જામ સર્કલ નજીક ખોદાઈ રહેલ  રોડ પર જતા તેવો એ ડ્રાઈવર ને ગાડી રોકાવી અને ત્યાં રોડનું ખોદકામ કરી રહેલ મજુરોને આ રોડ શા માટે ખોદવામાં આવી રહ્યો છે..તે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના મળ્યો જે બાદ સમર્પણ ઇએસઆરમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઈજનેર તેમજ જુનીયર ઈજનેર ને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા  હતા..અને બનેને જયારે કમિશ્નર બારડએ  રોડના ખોદકામ અંગે પૂછતા સંતોષકારક જવાબ ના મળ્યો…બને જવાબદાર અધિકારીઓ પાસેથી  રોડના ખોદકામ અંગે સંતોષકારક જવાબ ના મળતા કમિશ્નર પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા હતા..

રોડનું ખોદકામ શા માટે થઇ રહ્યું છે તે અંગે બને અધિકારીઓએ કમિશ્નર સામે અજ્ઞાનતા દર્શાવતા કમિશ્નર બારડએ આ બાબતને બંને અધિકારીઓની ફરજમાં બેદરકારી ગણી  સ્થળ પર જ રોજકામ કરાવી અને સમર્પણ ઈએસઆર માં ફરજ બજાવતા નાયબ ઈજનેર બી.એચ.નકુમ અને જુનીયર ઈજનેર કિશોર પીઠીયા ને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી અને ફરજમા બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે દાખલો બેસાડ્યો છે…

SendShareTweetShare

Join Us on Social

Recent News

સ્માર્ટ વીજમીટર : હાલારમાં આ યોજનાના પરિણામો સ્માર્ટ નથી…

May 28, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

May 28, 2025
કમનસીબી : દુર્ઘટનાઓ છતાં આપણે, કોઈ બોધપાઠ લેતાં નથી

રાજકોટ અગ્નિકાંડ : આરોપીઓ કેસને વિલંબમાં નાંખી રહ્યા છે !

May 28, 2025
જામનગર કલેક્ટરની ફરજની વ્યાપકતા, તાબા હેઠળ પણ તપાસ

જામનગર કલેક્ટરની ફરજની વ્યાપકતા, તાબા હેઠળ પણ તપાસ

May 28, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સ્માર્ટ વીજમીટર : હાલારમાં આ યોજનાના પરિણામો સ્માર્ટ નથી…

May 28, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

May 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®