• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, May 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર:પોલીસમથક નજીક કઈ રીતે થયો બ્લાસ્ટ…??

My Samachar by My Samachar
June 13, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગર:પોલીસમથક નજીક કઈ રીતે થયો બ્લાસ્ટ…??
Share on WhatsAppShare on FacebookShare on Twitter

જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ પોલીસ મથક નજીક આજે એક એવો તો બ્લાસ્ટ થયો કે તેને આસપાસના તમામ વિસ્તારોને હચમચાવી દીધા…બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેના કારણે પોલીસ મથકના હરપાલસિંહ નામના પોલીસમેનને ગંભીર ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી છે…પોલીસ મથક આસપાસના વિસ્તારમાં બ્લાસ્ટની વાત વાયુવેગે ગામમાં ફરી વળતાધ્રોલ પોલીસ મથક આસપાસ લોકોના ટોળા એકત્ર થઇ ચુક્યા હતા…અને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી..

બ્લાસ્ટની આ ઘટનામાં પ્રાથમિક તબક્કે બ્લાસ્ટ પોલીસમથકના મુદામાલ રૂમ પાસે આવેલ ટીસી(ટ્રાન્સફોર્મર)મા બ્લાસ્ટ થતા થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું..જે બાદ  પીજીવીસીએલ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર પહોચી તપાસ કરવામાં આવતા ધ્રોલ પોલીસ્ મથક નજીક થયેલો બ્લાસ્ટ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થવાથી નહિ પરંતુ પોલીસ મથકના મુદામાલ ભરેલ રૂમમાં થયો હોવાનું વધુ તપાસમાં સામે આવ્યું હતું..અને બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે આખોય મુદામાલ રૂમ ધ્વંશ થઇ જવા પામ્યો હતો..અને ફાયર વિભાગની પણ મદદ લેવાની પણ ફરજ પડી હતી…બનાવની જાણ થતા એએસપી ઉમેશ પટેલપણ ધ્રોલ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને જ્યાં તેવો આ મામલે એફએસએલ સહિતની મદદથી પોલીસસ્ટેશનમાં જાણવાજોગ એન્ટ્રી દાખલ કરી  અને મુદામાલ રૂમમાં કઈ રીતે પ્રંચડ બ્લાસ્ટ થયો તેની તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું..
 

SendShareTweetShare

Join Us on Social

Recent News

સ્માર્ટ વીજમીટર : હાલારમાં આ યોજનાના પરિણામો સ્માર્ટ નથી…

May 28, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

May 28, 2025
કમનસીબી : દુર્ઘટનાઓ છતાં આપણે, કોઈ બોધપાઠ લેતાં નથી

રાજકોટ અગ્નિકાંડ : આરોપીઓ કેસને વિલંબમાં નાંખી રહ્યા છે !

May 28, 2025
જામનગર કલેક્ટરની ફરજની વ્યાપકતા, તાબા હેઠળ પણ તપાસ

જામનગર કલેક્ટરની ફરજની વ્યાપકતા, તાબા હેઠળ પણ તપાસ

May 28, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સ્માર્ટ વીજમીટર : હાલારમાં આ યોજનાના પરિણામો સ્માર્ટ નથી…

May 28, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

May 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®