Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
એક તરફ ઠંડીનો ચમકારો છે તો બીજી તરફ આજે સવારથી ઓખા પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાઑ પડ્યા હતા. ઠંડીની ઋતુમાં વરસાદી ઝાપટું પડતાં લોકોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું, VIDEO જોવા ક્લીક કરો.
VIDEO સૌજન્ય: હસિત જાખરીયા
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.