• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, May 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર:મોટાભાગની ખાનગીશાળાઓ માં રમતગમતના મેદાનો માત્ર કાગળ પર…

My Samachar by My Samachar
June 4, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગર:મોટાભાગની ખાનગીશાળાઓ માં રમતગમતના મેદાનો માત્ર કાગળ પર…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

કોઈપણ ખાનગી શાળા જયારે શરૂ કરવાની હોય ત્યારે શાળા પાસે વિદ્યાર્થીઓને રમતગમત માટે મેદાન સહિતની જરૂરી સાધનસામગ્રી સરકાર ના નિયમોમાં આવશ્યક છે..પણ જામનગર શહેર માં મોટાભાગની  ખાનગી શાળાઓ એવી છે…જેમાં રમતગમત ના મેદાનો તો છે પણ  માત્ર કાગળ પર!!!તો જે શાળાઓ પાસે પોતાના મેદાનો છે…તે પણ શાળાઓ થી ખુબ દુર હોવાનું જામનગર શહેર ની કેટલીય ખ્યાતનામ ખાનગી શાળાઓમાં સામે આવ્યું…..છતાં પણ નિયમોની એસીતેસી કરનાર શાળાઓ સામે પગલા ભરવામાં શિક્ષણ વિભાગ લાજ કાઢી રહ્યો તેવો વાલીઓનો આક્ષેપ છે…

જામનગર શહેરની કેટલીય  ખાનગી શાળાઓ ની પડતાલ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે અમુક શાળાઓ પાસે તો કોઈ મેદાન જ નહોતા તો અમુક શાળાઓ એવી પણ હતી કે જેને ભાડાકરાર કરેલ મેદાનો તો હતા પણ તેમાં પાર્કિંગ અથવા તો અન્ય હેતુઓ માટે બેફામ રીતે ઉપયોગ  થઇ રહ્યો છે છતાં તંત્રની દ્રષ્ટિ ત્યાં પહોચતી નથી..જામનગર ની મોટાભાગની ખાનગીશાળાઓ વાલીઓ પાસેથી તગડી ફી ની વસુલાત તો કરે છે પણ સામે રમતગમતના મેદાન સહિતની સુવિધાઓ ને નામે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે રમત રમી રહી હોવાનું સામે આવી રહ્યું છે..ત્યારે જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ એ કુંભકર્ણ ની નિંદ્રામાં થી જાગીને  નિયમોને નેવે મુકનાર શાળાઓ સામે આકરા પગલા લેવા જોઈએ તેવી માંગ વાલી અને વિદ્યાર્થી સંગઠનો માં ઊઠવા પામી છે..

રમતગમત સિવાયના હેતુ માટે મેદાનનો ઉપયોગ ગેરવાજબી:જીલ્લા શિક્ષણાધિકારી

ખાનગી શાળાઓના મેદાનોના નિયમના ઉલાળીયા અંગે અંગે જયારે જીલ્લા શિક્ષણાધિકારી કે.ટી.કણસાગરાની mysamachar.in દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ રમતગમત ના મેદાનોનો નિયમ ફરજીયાત હોવાનો સ્વીકાર કરી ખાનગીશાળાઓ એ રમતગમતના મેદાનોનો રમતગમત સિવાય અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવો જોઈએ નહિ અને જો કોઈ શાળા આવો ઉપયોગ કરતી હોય તો તે ગેરવ્યાજબી ગણી શકાય…અને તે અંગે તપાસ કરી પગલા લેવાશે તેમ જણાવ્યું.

ખાનગી શાળાઓમાં મેદાનો કાગળ પર છતાં તંત્ર તમાશો નિહાળે છે.કિશોર મજીઠીયા:પ્રમુખ:વીરબાઇ જલિયાણ વાલીમંડળ

તો વાલીઓનું પ્રતિનિધિત્વ કરતી જામનગરની વીરબાઈ જલિયાણ વાલીમંડળ ના પ્રમુખ નું પણ માનવું છે કે શાળાઓ સરેઆમ નિયમોનો ભંગ કરી અને મેદાનો માત્ર કાગળ પર બતાવે છે..છતાં પણ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી માત્ર તમાશો જોવાનું જ કામ કરે છે ખરેખર નિયમોનું પાલન ના કરનાર શાળા સામે આકરા પગલા લઇ અને આવી શાળાઓની મંજુરી રદ કરવી જોઈએ..

SendShareTweetShare

Join Us on Social

Recent News

સ્માર્ટ વીજમીટર : હાલારમાં આ યોજનાના પરિણામો સ્માર્ટ નથી…

May 28, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

May 28, 2025
કમનસીબી : દુર્ઘટનાઓ છતાં આપણે, કોઈ બોધપાઠ લેતાં નથી

રાજકોટ અગ્નિકાંડ : આરોપીઓ કેસને વિલંબમાં નાંખી રહ્યા છે !

May 28, 2025
જામનગર કલેક્ટરની ફરજની વ્યાપકતા, તાબા હેઠળ પણ તપાસ

જામનગર કલેક્ટરની ફરજની વ્યાપકતા, તાબા હેઠળ પણ તપાસ

May 28, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સ્માર્ટ વીજમીટર : હાલારમાં આ યોજનાના પરિણામો સ્માર્ટ નથી…

May 28, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

May 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®