Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં આજે કોરોના પોજીટીવ ના વધુ ૩ કેસ સામે આવ્યા છે, જેમાં બે મહિલાઓમાં થી એક લાલપુરની જયારે એક મહિલા સતાપરની રહેવાસી છે, તો અમદાવાદ કોવીડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવવા માટે ગયેલ અને પરત આવેલ એક તબીબનો રીપોર્ટ પણ પોજીટીવ આવ્યો છે.આમ આજે નવા ૩ કેસ મળીને કુલ કેસની સંખ્યા 70 થઇ છે.