• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નવજાતશિશુના મોતનો મામલો:રીપોર્ટ સરકારને સોંપાશે

My Samachar by My Samachar
May 27, 2018
in કચ્છ
Reading Time: 1 min read
A A
ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નવજાતશિશુના મોતનો મામલો:રીપોર્ટ સરકારને સોંપાશે
Share on WhatsAppShare on FacebookShare on Twitter

ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ૨૦  દિવસમાં  ૨૬ બાળકોના મોત થતા હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે ..ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુઓના થતાં મૃત્યુ અંગેના તપાસ માટે આરોગ્યવિભાગ દ્વારા રચવામાં આવેલ તપાસ ટીમએ  હોસ્પિટલની મુલાકાત લઇ અને તેનો એક રીપોર્ટ તૈયાર કર્યો છે..જે આજે રાજ્યસરકારને સુપરત કરવામાં આવશે

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લાં પાંચ માસમાં 111 નવજાત શિશુઓના મોત નીપજ્યાં છે. જે અંતર્ગત સરકાર દ્વારા મામલાની ગંભીરતા ને લઈને એક તપાસ ટીમ ની રચના કરવમાં આવી જેમાં ગાંધીનગર સરકારી મેડિકલ કૉલેજના બાળરોગ વિભાગના અધ્યક્ષ ડૉ. હિમાંશુ જોશી, જામનગર સરકારી મેડિકલ કોલેજના બાળરોગ વિભાગનાં વડા ડૉ. ભદ્રેશ વ્યાસ અને રાજકોટની સરકારી હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના વડા ડૉ. કમલ ગોસ્વામી એ જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી અને બાળકના મોત મામલે તપાસ ઊંડાણપૂર્વક ની તપાસ કરી છે અને તપાસ પૂર્ણ થતા આજે તપાસ રીપોર્ટ રાજય સરકારને  સુપ્રત કરવામાં આવશે …તપાસ માટે આવેલ ટીમ એ હોસ્પિટલ પાસેથી પહેલી મેથી લઈ અત્યારસુધી હોસ્પિટલમાં દાખલ થયેલાં અને મૃત્યુ પામેલાં તમામ નવજાત શિશુઓના કેસ પેપર, નીઓનેટલ ઈન્ટેન્સીવ કેર યુનિટ (NICU)માં સરકારી ગાઈડલાઈન મુજબ ઉપલબ્ધ સ્ટાફ, સુવિધાઓ, જીવન આવશ્યક દવાઓ વગેરેની આંકડાકીય માહિતી મેળવી NICU અને ગાયનેક વૉર્ડની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી…બાળકોના મોતના મામલામાં આજે તપાસ રીપોર્ટ રાજય સરકારને સુપ્રત કરવામાં આવ્યા બાદ  આખરે કોની બેદરકારી અને ક્યા કારણોસર બાળકોના મોત થયા તે તપાસ રીપોર્ટ આધારે સ્પષ્ટ થઇ જશે ..

અદાણી સંચલિત જીકે જનરલ હોસ્પિટલ અગાઉ પણ અનેકવાર વિવાદમાં આવી છે.૨૦ દિવસમાં ૨૬ બાળકોના મોત લઈને હોસ્પિટલ ફરી વખત વિવાદમાં આવી છે .. હોસ્પિટલની બેદરકારી કારણે બાળકોના મોત થયા હોવાનો બાળકોના પરિવારજનોનો  આરોપ છે .. સમગ્ર મામલે યોગ્ય તપાસ જવાબદાર ડોક્ટર અને સ્ટાફ સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી પરિવારજનો માંગ પણ છે..જીકે જનરલ હોસ્પિટલમાં એનઆઈસીયુ વિભાગમાં ૨૬ બાળકોના મોત થયા છે…ત્યારે સરકાર દ્વારા રચવામાં આવેલ તપાસનીશ ટીમની તપાસ પૂર્ણ થઇ જતા આજે રજુ થનાર રીપોર્ટ બાદ બાળકોના મોત કઈ રીતે થઇ રહ્યા છે તેના પરથી પરદો ઊંચકી શકશે..

SendShareTweetShare

Join Us on Social

Recent News

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

June 2, 2025
માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

June 2, 2025
હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

June 2, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

આનંદો : જામનગરમાં ‘સરકારી’ અંગ્રેજી માધ્યમની સ્કૂલો આ વર્ષથી શરૂ…

June 2, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

June 2, 2025
માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

June 2, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®