ખંભાળિયા સહિત જિલ્લામાં કમોસમી માવઠું: બે ઈંચ વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાની
Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે સોમવારે ખંભાળિયા પંથકમાં ઠેર-ઠેર કમોસમી માવઠું વરસ્યું હતું....
Read moreDetails











