• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

૩૦% વ્યાજે નાણા લેવાનું યુવકને કઈ રીતે પડ્યું ભારે,???

My Samachar by My Samachar
June 10, 2018
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
૩૦% વ્યાજે નાણા લેવાનું યુવકને કઈ રીતે પડ્યું ભારે,???
Share on WhatsAppShare on FacebookShare on Twitter

વ્યક્તિ એક વખત વ્યાજના વિષચક્ર માં ફસાઈ જાય બાદમાં તેનું બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે..અને જીવ આપી દેવા સુધીની પણ ક્યારેક નોબત આવી જવાના તો અનેક કિસ્સાઓ મૌજૂદ છે..એવામાં જામનગરમાં પણ વ્યાજખોરો  નો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી ફૂલીફાલી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે..

જામનગરના નાગનાથ ગેઈટ પાસે વણકરવાસમાં રહેતા નિતેશ દેવજીભાઈ પરમાર નામના યુવક એ આજથી ત્રણેક વર્ષ પહેલા પિતા દેવજીભાઈ ની બીમારી ને લઈને જરૂરિયાત ઉભી થતા ના છુટકે વ્યાજે પૈસા ધીરનાર નો સંપર્ક થયો અને  નવગામા ઘેડ માં રહેતા રાકેશ પરમાર પાસેથી ૩૦% વ્યાજે રૂપિયા ચાર લાખ મેળવ્યા હતા.અને બાદમાં રોકડ વ્યાજ અને ચેક આપેલ હોવા છતાં ફરિયાદી નિતેશ પાસે વધુ રકમ પડાવવા છેલ્લા બે વર્ષથી રાકેશ પરમાર ઉપરાંત મહેશ પરમાર,કરશન પરમાર,હિતેશ પરમાર,કારોભાઈ,ઝાલાભાઇ ફાયનાન્સવાળા સહીત છ ઇસમો અવારનવાર ધાકધમકીઓ આપતા હતા..

બે વર્ષમાં અવારનવાર જાતિપ્રત્યે અપમાનિત થવાનો સીલસીલો અને જાનથી મારી નાખવાની ધમકીઓ થી કંટાળી ગયેલ નિતેશ એ બે દિવસે પૂર્વે ઝેરી દવા પી આત્મહત્યાની કોશીસ કરતાં તેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ આ મામલે  છ શખ્સો સામે મનીલોન્ડરિંગએકટ,એટ્રોસિટી એકટ,જાનથી મારી નાખવાની ધમકી સહીત ની કલમો હેઠળ સીટી બી ડિવીજન પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા ડીવાયએસપી એસસીએસટીસેલ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે..આ મામલે પોલીસ ફરિયાદ તો નોંધાઈ પણ ખરેખર ચોક્કસ ધારાધોરણ મુજબ નાણા ધીરવાના લાયસન્સ વિના પણ શહેરમાં મજુરવર્ગ સહિતના લોકોને ઉંચા વ્યાજે નાણા ધીરવાનો ધીકતો ધંધો કરતાં વ્યાજખોરો સામે આકરા પગલા લેવાય તે પણ જરૂરી બન્યું હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે..

SendShareTweetShare

Join Us on Social

Recent News

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

June 2, 2025
માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

June 2, 2025
હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

June 2, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

આનંદો : જામનગરમાં ‘સરકારી’ અંગ્રેજી માધ્યમની સ્કૂલો આ વર્ષથી શરૂ…

June 2, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

June 2, 2025
માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

June 2, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®