રાજકોટ:“આવનાર ૧૦ દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે:હાર્દિક પટેલ”
ક્ષત્રિય અથવા પાટીદાર સમાજના નેતાને મુખ્યમંત્રી પદ આપવામાં આવશે તેવી પણ હાર્દિક એ વાત કરી છે.
ક્ષત્રિય અથવા પાટીદાર સમાજના નેતાને મુખ્યમંત્રી પદ આપવામાં આવશે તેવી પણ હાર્દિક એ વાત કરી છે.
કોંગી સભ્યો એ સભાખંડમાં રામધૂન બોલાવી અને વોકઆઉટ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો..
બને જવાબદાર અધિકારીઓ પાસેથી રોડના ખોદકામ અંગે સંતોષકારક જવાબ ના મળતા કમિશ્નર પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા હતા..
બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે આખોય મુદામાલ રૂમ ધ્વંશ થઇ જવા પામ્યો હતો.
જામનગરના મીડિયાજગતમાં આ બાબતના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે..
શૈક્ષણિકકાર્ય શરૂ થયું...પણ રજા ભોગવી રહેલા કેટલાક શિક્ષકોને તો જાણે વેકેશન પૂર્ણ થવાની ખબર જ ના રહી
નેતાઓના બંગલાઓ પર અને ઓફિસો પર ખાનગી મીટીંગોનો દૌર શરૂ સુધી રહ્યો હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે,
પણ જયારે વરસાદ આવે ત્યારે તેના પરિણામ નહિવત હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે....
ચોક્કસ ધારાધોરણ મુજબ નાણા ધીરવાના લાયસન્સ વિના પણ શહેરમાં મજુરવર્ગ સહિતના લોકોને ઉંચા વ્યાજે નાણા ધીરવાનો ધીકતો ધંધો કરતાં વ્યાજખોરો...
RSPL કંપનીદ્વારા સ્થાનિક ખેડૂતોને યેનકેન પ્રકારે તેમની માલિકીની જમીન પચાવી પાડવા ખેડૂતોને પારવાર તકલીફ અપાઈ રહી છે.
© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®
© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®