• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, July 4, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

બેડરૂમમાં ‘તાકાત’ દેખાડવા ગુજરાતીઓ દવાઓના શરણે  ! 

My Samachar by My Samachar
December 5, 2023
in ગુજરાત
Reading Time: 1 min read
A A
બેડરૂમમાં ‘તાકાત’ દેખાડવા ગુજરાતીઓ દવાઓના શરણે  ! 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગુજરાત:

ગુજરાતમાં શેરબજારની માફક બેડરૂમ પણ દાયકાઓથી એક મોટો વિષય, ખાનગીમાં, રહ્યો છે. બેડરૂમની ચાર દીવાલો ઘણી બધી સંવેદનશીલ બાબતોની સાક્ષી હોય છે. તેની સાથેસાથે લાલબત્તી એ છે કે, ગુજરાતીઓએ બેડરૂમમાં તાકાત દેખાડવા દવાઓ લેવી પડે છે  ! વધુ પડતો માનસિક તણાવ, શારીરિક થાક અને સમયની તથા મૂડની અછત- તેની પાછળના કારણો પૈકીના મહત્વના કારણો હોય શકે છે, જાણકારોના મતે.

ચિંતાપ્રેરક બાબત એ છે કે, બેડરૂમમાં પુરુષાતન દેખાડવા ગુજરાતીઓ દવાઓ ખાઈ રહ્યા છે, અને આ દવાઓનું વેચાણ પાછલાં 6 જ મહિનામાં 35 ટકાનો તોતિંગ ઉછાળો દેખાડી રહ્યું છે  ! ઈરેકટાઈલ ડિસફંકશન એટલે કે ચોક્કસ પ્રકારની નપુંસકતાને દૂર કરવા લેવાતી આ દવાઓ ED ડ્રગ્સ તરીકે ચોક્કસ વર્ગમાં જાણીતી છે.  

નવેમ્બર-2022 થી એપ્રિલ-2023 વચ્ચે આ દવાનું માસિક એવરેજ વેચાણ રૂપિયા 28 કરોડનું હતું. ત્યારબાદ, મે-2023 થી ઓક્ટોબર-2023 વચ્ચે આ દવાનું માસિક વેચાણ રૂપિયા 38 કરોડ થયું. ફાર્મા રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ફાર્મારેક નામની સંસ્થાએ આ આંકડાઓ આપ્યા.  

મેડિકલ સ્ટોરના કાઉન્ટર પરથી આ દવાઓ બેહિસાબ વેચાણ થતી હોય છે. ઘણાં લોકોને ઈરેકશનની સમસ્યાઓ હોય છે અને ઘણાં લોકો મોજ ખાતર આવી દવાઓનો ઉપયોગ કરતાં હોય છે એવું જાણકાર લોકો કહી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બેડરૂમ પર્ફોમન્સ ગુજરાત સહિત દુનિયાભરમાં કરોડો લોકોનો રસનો વિષય રહ્યો છે, સૈકાઓથી. કેમ કે, આ કુદરતી આવેગ અને શરીરની મૂળભુત વૃતિ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં પ્રોજેક્ટનું અદભૂત પ્લાનિંગ : વરસાદ ચાલુ..કામ પૂર્ણ થયું નથી…

જામનગરમાં પ્રોજેક્ટનું અદભૂત પ્લાનિંગ : વરસાદ ચાલુ..કામ પૂર્ણ થયું નથી…

July 4, 2025
પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો,આ રીતે કર્યા હતા ચેડા..

જામનગર પોલીસનો લાંચકાંડ: PSI તથા રાઈટર રિમાન્ડ પર…

July 4, 2025
જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

July 4, 2025
લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં પ્રોજેક્ટનું અદભૂત પ્લાનિંગ : વરસાદ ચાલુ..કામ પૂર્ણ થયું નથી…

જામનગરમાં પ્રોજેક્ટનું અદભૂત પ્લાનિંગ : વરસાદ ચાલુ..કામ પૂર્ણ થયું નથી…

July 4, 2025
પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો,આ રીતે કર્યા હતા ચેડા..

જામનગર પોલીસનો લાંચકાંડ: PSI તથા રાઈટર રિમાન્ડ પર…

July 4, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®