• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, July 1, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શાકભાજી-કરીયાણાના ભાવ-વજનમા છેતરાતી  પ્રજા..તોલમાપ ઉંઘે છે..!

My Samachar by My Samachar
November 24, 2019
in હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
શાકભાજી-કરીયાણાના ભાવ-વજનમા છેતરાતી  પ્રજા..તોલમાપ ઉંઘે છે..!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દ્વારકા જિલ્લામા છેલ્લા કેટલાક મહિનાઓથી તોલમાપ વિભાગ દ્વારા કંઇ નિયમીત તપાસ થતી ન હોય શાકભાજી, કરીયાણા, મસાલા, ફરસાણ, મીઠાઇ, ફળફળાદી, દુધ વગેરેમા ભાવ મા તેમજ ગુણવતા ઉપરાંત તોલમા ઘણીખરી જગ્યાએ છેતરાય રહ્યા છે, અને જાણકાર નાગરીકો માં ચર્ચા છે કે આવુ એટલા માટે થાય છે કે તોલમાપ વિભાગ ઉંઘે છે, છેલ્લા ઘણા સમયથી જાહેર ડ્રાઇવ આ વિભાગ દ્વારા કરવામા આવી હોય તેવુ તો જોવા નથી મળ્યુ હા ચોક્કસ કારણોસર ખાનગી રીતે અમુક ચોક્કસ સ્થળે તપાસો થઇ હશે તેમા શુ થયુ હશે તો વિભાગ જ જાણે અને ભોગ બનનાર જાણે તેમ પણ ચર્ચાય છે, શાકભાજીના ભાવ ઓચીંતા આસમાને ચઢે,  એકસરખા ફરસાણ- મીઠાઇઓના જુદી જુદી દુકાનોએ જુદા જુદા ભાવ હોય તેમજ અનેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જે ગ્રામ, લીટર, મીટરમા મળતી હોય તેના વજનમા માપતાલમા લોકો છેતરાય રહ્યાનુ જાણતા હોવા છતા તોલમાપ કચેરી મોટાભાગે ઉંઘે છે,


-રાષ્ટ્રી ય ગ્રાહક દિવસ  અને અધીકાર દિવસના નાટકોની ફલશ્રુતી શું?

ભારત સરકારે ૧૫ મી માર્ચ ના રોજ ‘‘વિશ્વ ગ્રાહક દિવસ’’ તથા ર૪ મી ડીસેમ્બરરને ‘‘રાષ્ટ્રી ય ગ્રાહક અધિકાર દિવસ’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચ ‘‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’’ તથા ર૪ મી ડીસેમ્બ રને ‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દીવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ બંને દિવસોની ઉજવણી માટે જીલ્લાક કક્ષા ગ્રાહક સુરક્ષા અધિકારીને કુલ રૂ. ૬,૦૦,૦૦૦ લાખની તથા માન્ય્ ગ્રાહક સુરક્ષા મંડળોને દરેકને રૂ. ૧૦,૦૦૦ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્યકક્ષા સેમીનારનું આયોજન કરવામાં આવે છે. તથા જીલ્લાકક્ષાએ સરકાર માન્ય  ગ્રાહક મંડળો પુરવઠાતંત્ર અને તોલમાપ તંત્રની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદર્શનો, શેરી નાટકોનું આયોજન કરી ગ્રાહક જાગૃતિનો ફેલાવો કરે છે. ત્યારે આ મુજબની જોગવાઇઓ ની ફલશ્રુતી શું એ પ્રશ્ર્ન થાય છે, કેમકે ગ્રાહકો તો છડેચોક છેતરાય છે તો અધીકારોના રક્ષણ ક્યા થયા? માટે જ જાણકારો આવી ઉજવણીઓને જ નાટક ગણાવે છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

July 1, 2025
2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

છૂટકારો : જામનગરની જીજી હોસ્પિટલના સેકસકાંડમાં આરોપી ‘નિર્દોષ’…

July 1, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®