• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

    માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુક્ત કરવા તેવો કોઈ કાયદાનો હેતુ નથી, સિક્કાના હત્યા કેસમાં થઇ દલીલો

    ‘છોટીકાશી’માં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન…

    જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

    421 ગામોની ‘ધણી’ જામનગર જિલ્લા પંચાયત નાણાં બાબતે સરકારને ‘ભરોસે’…

    બોર્ડ પરીક્ષાના ઉમેદવારો, જો આ ગેરરીતિઓ કરશે તો FIR

    બોર્ડ પરીક્ષા : જામનગર જિલ્લામાં ધો. 12ના માત્ર 11,000 વિદ્યાર્થીઓ !

    દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નિયમિત રુપે એસટી બસની સેવા શરૂ

    એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા બસ અને વધુ ટ્રીપોનું આયોજન

    જામનગર STP પ્લાન્ટનું પાણી ઉદ્યોગો ખરીદશે, પણ એ પહેલાં..

    જામનગર જિલ્લામાં 10 વાગ્યા બાદ, વરસાદ ઝરમર રહ્યો…

    અવેરનેસ : જામનગરમાં વરસાદી પાણીના સંચય માટે મહત્વનો નિર્ણય…

    જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા સાંસદખેલ મહોત્સવ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

    જામનગરના કરદાતાઓને રિફંડ આપવામાં GST કચેરીના ઠાગાઠૈયા !!

    જામનગર GST તંત્ર પર ‘વીજળી’ ત્રાટકી, કડાકાભડાકા બાકી…

  • લાઇફ સ્ટાઇલ
    ડીજીટલ માર્કેટીંગના મુળભૂત અંગો વિશ્વસનીયતા અને પૂર્તતા છે

    મોબાઈલની કુટેવ છોકરા-છોકરીઓને ગુનાખોરી તરફ લઈ જઈ રહી છે..!

    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    અધિકારીઓમાં વોટ્સએપ કોલનું ચલણ વધતાં, ઘણી ચર્ચાઓ…

    હવે અજાણ્યા કોલની ‘જાણકારી’ તમને મોબાઈલ પર મળી જશે…

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

    જામનગરમાં ED : જો કે સંબંધિત અધિકારી ‘હા’ કે ‘ના’ બોલવા રાજી નથી…

    ED રાજકોટમાં : અધિકારીની કરોડોની મિલકતો જપ્ત…

    ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ: ખેડૂતો હાલાકીમાં

    રાજ્યની 9 APMCમાં ચૂંટણી યોજાશે જયારે 15 ની મુદ્દતમાં 6 મહિનાનો વધારો

    ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી પ્રારંભ

    ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરવા પંચે સૂચનાઓ આપી…

    મહિલા તલાટી કમ મંત્રી 1500ની લાંચ લેતા ઝડપાયા  

    20 રૂપિયાની લાંચથી શરૂ થયેલી, બાબુની કરૂણ કથા અંતે ‘મોત’થી પૂરી ! 

    ગરવી ગુજરાતમાં દૂધ ‘અમૃત’ નથી  : 3,000થી વધુ નમૂનાઓ fail..

    કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

    ગુજરાતમાં બિમારીઓ : 1,095 દિવસમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ…

    ટ્રક આગળના વાહનમાં ઘૂસી ગયો : પતિ-પત્ની અને બાળકનો ભોગ !

  • ક્રાઈમ
    જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

    ભાણવડમાં પાણી વાળવા બાબતે પરપ્રાંતીય શખ્સ દ્વારા પત્નીની કરપીણ હત્યા

    લેન્ડગ્રેબિંગ ફરિયાદોમાં હવે મનસ્વી નિર્ણયો પર રોક…

    જામનગરમાં 6 શખ્સોએ નદીકાંઠે રૂ. 2.80 કરોડનો સરકારી ખરાબો ફૂંકી મારી ‘રોકડી’ કરી લીધી !

    મોટી ખાવડીમાં પંજાબના 4 શખ્સો લાખો રૂપિયાના હેરોઈન સાથે ઝડપાયા..

    પહેલા કોળીયે જ માખી, જામનગર અને લાલપુરમાં આજથી ટેકાના ભાવે શરુ ના થઇ ખરીદી…!!!

    કાલાવડનો શખ્સ મગફળી, તલ,ચણાની રૂ. 1 કરોડ જેટલી રકમ ‘જમી ગયો’ની ફરિયાદ…

    ખંભાળિયામાં પિતાએ બે પુત્રીઓ સાથે મળી યુવકને પતાવી દીધો

    જામનગરમાં વકીલને છરી દેખાડી રૂ. 10 લાખની માંગણી કરી…

    અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

    ખંભાળિયા: બોગસ સહી સિક્કા કરી સહકારી મંડળીના ઓડિટ કરવા સંદર્ભે અધિકારી સામે ફરિયાદ

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

    ખોટનો સોદો : રૂ. 2,399નો મંગાવેલો નેકલેસ આવ્યો નહીં અને રૂ. 4.15 લાખ ગયા..!

    લંડનનિવાસી વૃદ્ધ જામનગરમાં પકોડા ખાવામાં મશગૂલ રહ્યા અને ખિસ્સામાંથી ‘હજારો’ ગયા !

  • રાજકારણ
    જામનગરમાં ચૂંટણીઓ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ‘નિરસ’ !!

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ગુજરાત ભાજપામાં સુકાનીઓની થશે બાદબાકી : કમલમ્ બનશે ‘પાવરહાઉસ’….

    ભાજપામાં નવા કાર્યકર્તાઓને સત્તાની લાલચ, આમ કોણ બોલ્યું  ?

    ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

    ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    તહેવારો પૂર્ણ હવે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેની ચર્ચાઓ ચાલુ

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result

જામ્યુકોના નવા પદાધિકારીઓ કોર્પોરેશનને દોડતું કરી શકશે ?!

My Samachar by My Samachar
September 15, 2023
in જામનગર
જામ્યુકોના નવા પદાધિકારીઓ કોર્પોરેશનને દોડતું કરી શકશે ?!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:જામનગર

જામનગરના કરદાતા નગરજનોએ શાસકપક્ષના કોર્પોરેટરોને મતોના થોકડા આપ્યા છે તેથી સ્વાભાવિક રીતે જ મતદાતાઓની પદાધિકારીઓ પાસે ખૂબ જ અપેક્ષાઓ હોય.અને લોકો ઇચ્છતા હોય છે કે, કોર્પોરેશનના પડતર મુદ્દાઓનો વાજબી ઉકેલ આવે. લોકો કહેતાં હોય છે કે, પદાધિકારીઓને મળતી ચેમ્બર અને કાર સહિતની સુવિધાઓ માત્ર શોભા માટે નથી હોતી, પદાધિકારીઓએ નગરજનોને સુવિધાઓનું વળતર પણ આપવું જોઈએ.

જામનગર કોર્પોરેશનમાં કરવા જેવા અને ધ્યાન માંગતા ઘણાં કામો, લાંબા સમયથી પડતર હોય લોકોમાં છૂપો અસંતોષ પણ છે. લોકો ઈચ્છે છે કે, કોર્પોરેશનમાં અનુભવી ઇજનેરો, અધિકારીઓ અને કર્મચારીઓની તાકીદે વાજબી સંખ્યામાં અને નિયમમુજબ ભરતીઓ કરવામાં આવે. ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાથી નગરજનોના કામોમાં વિલંબ થાય છે. પણ ક્યારેય લેવી જોઈતી દરકાર આ માટે લેવામાં આવી નથી અને કાર્યરત અધિકારીઓ તથા કર્મચારીઓ પર કામોનું ભારણ વધે છે. સરકારના નિયમો મુજબ કોર્પોરેશનમાં બધી જ ખાલી જગ્યાઓ તાકીદે ભરવી જોઈએ. આઉટસોર્સિંગને હવાલે અમુક મહત્વના કામો સોંપી દેવામાં આવતા કામોની કવોલિટીના પ્રશ્નો ઉભા થતાં હોય છે. ફ્રેશ ઉમેદવારોમાં અનુભવનો અભાવ સમસ્યાઓ સર્જે છે.

કોર્પોરેશનમાં કચરાકાંડ જેવી બાબતો પણ ચિંતાપ્રેરક હોય છે. સોલિડ વેસ્ટ વિભાગ લાંબા સમયથી સાફસૂફી માંગે છે. ડોર ટુ ડોર કચરા કલેકશનને પ્રભાવી બનાવી શકાયું ન હોય, સ્માર્ટ સિટી તરફની દોડ લંગડાતી ચાલે છે ! અને માત્ર નાણાનો વ્યય સોલીડ રીતે થાય છે તેને નવા પદાધિકારીઓ રોકી શકવામાં સફળ થશે કે કેમ..? કરોડો રૂપિયાના ખર્ચથી,દાયકાઓથી ભૂગર્ભ ગટર નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે પરંતુ આ વિભાગને મળતી હજારો ફરિયાદોથી સ્પષ્ટ થાય છે કે, આ શાખામાં પણ બધું બરાબર નથી. ઠેર-ઠેર ગટરો ઉભરાતી હોય છે. ગટરોના ઢાંકણા તૂટેલા હોય છે. આ ગટરોની સફાઈ પણ દમદાર દેખાતી નથી. પદાધિકારીઓએ આવી ઝીણી ઝીણી બધી જ બાબતો પર ધ્યાન આપવું પડે, કારણ કે પદ કાર્યક્રમોમાં ખુરશીઓ શોભાવવા પૂરતાં નથી હોતાં, એમ પણ લોકો કટાક્ષમાં બોલતાં હોય છે.

જામનગર મહાનગરપાલિકા નાણાંખેંચ અનુભવતી હોવા છતાં આડેધડ ખર્ચ કરવામાં માહિર છે એવી લોકોમાં છાપ છે જે નવા વરાયેલ પદાધિકારીઓએ ભૂંસવી પડશે. કોર્પોરેશન કાયમ નાણાંભીડનો સામનો કરતી હોય છે છતાં વેરાઓની વસુલાતમાં ખાસ ધ્યાન અપાતું નથી ! પદાધિકારીઓએ વોચ રાખવાનું શરૂ કરવું પડશે. આ તો માત્ર ઉદાહરણો છે, કોર્પોરેશનમાં કરવા જેવા હજારો કામો છે, પદાધિકારીઓ ધારે તો કરદાતા નગરજનોને વધુ સારી કવોલિટીની સેવાઓ અને સુવિધાઓ વધુ પ્રમાણમાં પૂરી પાડી શકે- જો મનમાં ધારીને એ પ્રમાણે સતત કામ કરે તો.

Join Us on Social

Recent News

જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુક્ત કરવા તેવો કોઈ કાયદાનો હેતુ નથી, સિક્કાના હત્યા કેસમાં થઇ દલીલો

February 12, 2026
રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

February 12, 2026
‘છોટીકાશી’માં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન…

‘છોટીકાશી’માં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન…

February 12, 2026
જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

421 ગામોની ‘ધણી’ જામનગર જિલ્લા પંચાયત નાણાં બાબતે સરકારને ‘ભરોસે’…

February 11, 2026
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુક્ત કરવા તેવો કોઈ કાયદાનો હેતુ નથી, સિક્કાના હત્યા કેસમાં થઇ દલીલો

February 12, 2026
રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

February 12, 2026
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy