• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

રાજાધિરાજના સાનિધ્યમાં સર્જાશે વિશ્વવિક્રમ: 37,000 આહિરાણીઓનો મહારાસ 

My Samachar by My Samachar
December 23, 2023
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
રાજાધિરાજના સાનિધ્યમાં  સર્જાશે વિશ્વવિક્રમ: 37,000 આહિરાણીઓનો મહારાસ 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:

રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીના સાનિધ્યમાં અખીલ ભારતીય આહીરાણીઓનો મહારાસ એટલે હજારો વર્ષ જુની પરંપરા, દિવ્ય અને ભક્તિમય પરંપરાને ફરી જીવંત  કરવા માટે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 24 અને 25 ડિસેમ્બર એમ બે દિવસ યોજાશે. જેમાં અનેક પ્રકારના વર્લ્ડ રેકોર્ડ તેમજ વિશ્વ વિક્રમ સર્જાશે. રવિવારના દિવસે એક સાથે  37 હજાર જેટલી આહિર સમાજની મહિલાઓ એક સાથે રાસ લઈ વિશ્વ વિક્રમ સર્જાશે. એ પહેલાં  સમૂહમાં મહિલાઓ દ્વારા દ્વારકાધીશ ધજાની પૂજા કર્યા બાદ પગપાળા દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવવામાં આવશે જેમાં 37 હજાર જેટલી મહિલાઓ તેમજ અન્ય સેવકો સહિત 40 હજારથી પણ વધુ લોકો જોડાશે અને એક અનોખો વિક્રમ સર્જાશે. દ્વારકાધીશની ધજા ચડાવવા માટે આટલી મોટી સંખ્યામાં સૌ પ્રથમ વખત પરંપરાગત વેશમાં કોઈ ધજા ચડાવવા માટે ગયા હોય તે કદાચ ઇતિહાસમાં પ્રથમ અને યાદગાર કિસ્સો બની રહેશે.

ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાંથી મોટી સંખ્યામાં આહીરાણીઓ મહારાસ  રમવા જઈ રહી છે. અને એક વિશ્વ વિક્રમ સર્જાવા જઇ રહ્યો છે. ત્યારે આયોજકો દ્વારા ખાસ 500 એકરમાં  મહારાસનું એક ખાસ ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે 50 હજારથી પણ વધુ મહિલાઓ રાસ રમી શકે તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ 37 હજારથી  પણ તે પણ વધુ મહીલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને આ મહિલાઓ  એક સાથે પરંપરાગત વેશભૂષામાં રાસ રમશે

મહિલાઓ માટે ખાસ મહારાસ માટેનું એક મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. આ મેદાન 500 એકરથી પણ વધુ જમીનમાં પથરાયેલું છે. જેની લંબાઈ અંદાજિત પાંચ કિલોમીટરની છે. આ મહારાસમાં મહિલાઓના 68 રાઉન્ડ કરવામાં આવશે જેમાં પ્રથમ રાઉન્ડથી શરૂ થઈ 68માં રાઉન્ડમાં 1500 જેટલી મહિલાઓ હશે જે રાઉન્ડ 2 કિલો મીટર લાંબો હશે.

મહારાસમાં 37,000થી વધુ મહીલાઓ રાસ રમવા જઈ રહી છે. જેમાં મહિલાઓ પોતે ઉપવાસ તેમજ મૌન વ્રત ધારણ કરી આ રાસ રમશે. મહારાસનો આ કાર્યક્રમ અંદાજિત બે કલાકથી પણ વધુ સમય સુધી ચાલશે ત્યાં સુધી મહિલાઓ પોતે મૌન વ્રત ધારણ કરશે તેમજ ઉપવાસ કરશે. અને સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલાઓ તેમજ સ્વયંસેવકો દ્વારા એક ભવ્ય શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ કાર્યક્રમ સ્થળેથી દ્વારકાધીશ મંદિર સુધી જશે જ્યાં મહીલાઓ વિશ્વ શાંતિની પ્રાર્થના કરશે

મહારાસમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી મહિલાઓ દ્વારકામાં મોટી સંખ્યામાં આવવાનું શરૂ થઈ ગયું છે જેને લઇ આયોજકો દ્વારા દ્વારકાને સંપૂર્ણ ધર્મશાળાઓ તેમજ નાની મોટી હોટલો પણ મહિલાઓ માટે બુક કરાવવામાં આવી છે જેના કારણે હાલ દ્વારકામાં મોટાભાગની હોટલ તેમજ ધર્મશાળાઓ પણ હાઉસફુલ જોવા મળી રહી છે.મહારાસને નિહાળવા  માટે તેમજ સ્વયંસેવકો અને મહિલાઓ માટે સ્થળ પર જ  રહેવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં 10 એકરમાં મહિલાઓને રહેવા માટેની એક ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં 15000થી પણ વધુ મહિલાઓ રહી શકે તે રીતની આખી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

મહારાસ દરમિયાન ભારતભરમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો ઉમટશે. પરંતુ એક પણ આગેવાનનું સન્માન નહીં કરવામાં કરવા આવે તેમજ એક પણ સમાજના આગેવાન સમાજ સંદેશ સિવાય  પોતાનું વક્તવ્ય નહીં આપે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
જામનગર સહિત રાજ્યમાં બોગસ દસ્તાવેજ અટકાવવા…

અસંખ્ય સોસાયટીમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે : ઉપાય શું ?

June 30, 2025
રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2024થી 4 ટકાનો વધારો જાહેર

રાજ્ય સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગીય લોકોને થશે ફાયદો

June 30, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®