• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓનો ધસારો, નિયમોની અમલવારી કરાવનાર ક્યાં ગયા.?

My Samachar by My Samachar
July 5, 2021
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓનો ધસારો, નિયમોની અમલવારી કરાવનાર ક્યાં ગયા.?
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં માંડકોરોનાનું સંક્રમણ ઓછુ થઈ રહ્યું છે. અને કેટલો સમય ઓછું રહે કોઈને ખબર નથી, એવામાં થોડું સંક્રમણ ઓછું થતા સર્વત્ર લોકો ફરવા-ફરવા નીકળી પડ્યા છે. દરમિયાન વિશ્વવિખ્યાત દ્વારકાનું જગતમંદિર પણ ખુલ્લું મુકાતા દર્શનની સાથે યાત્રાળુઓ-પ્રવાસીઓ નજીક આવેલા શિવરાજપુર બીચની મુલાકાત અવશ્ય જાય છે. દ્વારકા વિસ્તારમાં આવેલો શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચ તરીકે સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યો છે. બ્લુ ફેગ બીચના નિયમ અને સિજન મુજબ 1 જૂનથી 31 ઓગષ્ટ સુધી બીચમાં નહાવાની સખ્ત મનાઈ છે.

કારણ કે હાલ ચોમાસાની ઋતુમાં દરીયામાં ખુબ વધુ કરંટ હોય છે. જેના કારણે બ્લ્યુ ફ્લેગ બીચના નિયમો મુજબ અહીંના દરીયામાં નહાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેની જાણકારી માટે એન્ટ્રી ગેટ ઉપર નોટીસ બોર્ડ પણ લગાવાયો છે. પરંતુ અહીં મોજ કરવા આવતા લોકો આ બાબતને નજર અંદાજ કરે છે અને આ સ્થળે નહાવાની મોજ માણે છે. અને નીયમોની અમલવારી કરાવનાર કોઈ નથી.

નિયત ગાઇડલાઈનની અવગણના કરી લોકો જીવના જોખમે અહીં ન્હાવા પડે છે. શિવરાજપુર બીચ ખાતે પણ અગાઉની જેમ ગઈકાલે રવિવારે પણ ખુબ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. હવે તંત્રએ આ મુદ્દે આકરા પગલા લેવા અનિવાર્ય જણાય છે. જો તંત્ર દ્વારા આ અંગે જો નક્કર પગલા લેવા મને હવે તો નહી તો જાનહાનિ થવાની પુરી સંભાવના હોવાનું પણ જાણકારો કહે છે, જેમ કોરોના કાળમાં માસ્કના નિયમો સાથે દંડની રકમ જેવી જોગવાઈઓ છે અને તંત્ર કડક કામગીરી કરે છે તે જ રીતે શિવરાજપુર બીચ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અઘટિત બનાવ ન બને તે માટે તંત્ર અને સિક્યુરિટી દ્વારા મુક પેક્ષકની બની રહેવાના બદલે દંડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવી એ ઈચ્છનીય ગણવામાં આવે છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

June 17, 2025
હાલારમાં મેઘરાજાની સચરાચર કૃપા : 7  ઈંચ સુધીનો વરસાદ…

સચરાચર : હાલારમાં પોણાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ..ક્યાં કેટલો વાંચો

June 17, 2025
જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

June 17, 2025
હાલારમાં મેઘરાજાની સચરાચર કૃપા : 7  ઈંચ સુધીનો વરસાદ…

સચરાચર : હાલારમાં પોણાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ..ક્યાં કેટલો વાંચો

June 17, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®