• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર:મહાનગરપાલિકામા હોર્ડીંગ્સ અને કિયોસ્ક બોર્ડની ટેન્ડરીંગ પ્રક્રિયા ગોટે ચઢી જતા મનપાને વાર્ષિક લાખોની નુકશાની…

My Samachar by My Samachar
June 25, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગર:મહાનગરપાલિકામા હોર્ડીંગ્સ અને કિયોસ્ક બોર્ડની ટેન્ડરીંગ પ્રક્રિયા ગોટે ચઢી જતા મનપાને વાર્ષિક લાખોની નુકશાની…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી હોર્ડીંગ્ઝ અને કિયોસ્ક બોર્ડ માટે બહાર પાડવામાં આવતા ટેન્ડરોમાં યોગ્ય મુદાઓને અભાવે આ ટેન્ડરોમાં જાણે જામનગરની કોઈપણ પાર્ટી રસ દાખવતી ના હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે…થોડા સમય પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોના ઝોન પાડી અને તેમા હોર્ડીંગ્ઝ અને કિયોસ્ક બોર્ડ માટે ના ટેન્ડરીંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી…જેમાં થી દર્શન પબ્લીસીટી ને બે ઝોનના ટેન્ડરો લાગ્યા હતા..પણ તેમાં પણ એક શબ્દ કરાર સમયે વધારી દેવામાં આવતા આ મામલો હાઈકોર્ટમાં છે…જયારે અન્ય ત્રણ ઝોનમાં કોઈપણ પાર્ટી એ રસ ના દાખવતા રીટેન્ડર કરવાની ફરજ પડી હતી…

બીજી વખત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે માત્ર હોર્ડીંગ્ઝને લગત એક પાર્ટી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું જયારે કિયોસ્ક બોર્ડમાં કોઈ રસના દાખવતા મનપાના હાથ હેઠા પડી ગયા…જયારે પહેલી વખત બહાર પાડવામાં આવેલ ટેન્ડરમાં માત્ર એક શબ્દ ને લઈને મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોચ્યો હોવાનું પણ જાણવા મળે છે…
આમ એક તો જામનગર મહાનગરપાલિકા ની તિજોરીઓ તળિયાઝાટક છે..એવામાં અધૂરામાં પુરુ હોય તેમ મનપાની શરતો હોર્ડીંગ્ઝ અને કિયોસ્કબોર્ડ ભાડે લેનાર પાર્ટીઓનું સંકલન કોઈ ચોક્કસ કારણે ને લઈને શક્ય બનતું નથી…અને મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો તો બહાર પાડવામાં આવે છે..વારંવાર રીટેન્ડર કરવા  બાબત ને લઈને હોર્ડીંગ્સબોર્ડ અને કિયોસ્ક ને લઈને મનપાને વાર્ષિક કરોડો રૂપિયાની રકમ ગુમાવવાનો વારો આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે…

મહેતા પબ્લીસીટી પાસેથી ૭૬ લાખની વસુલાત છે બાકી…
જામનગર શહેરમા અગાઉ હોર્ડીંગ્ઝ નું ટેન્ડર રાખનાર મહેતા પબ્લીસીટી પાસે હોર્ડીંગ્ઝ અને કિયોસ્ક બોર્ડના ભાડા અને પેનલ્ટી પેટેની રૂપિયા ૭૬ લાખની વસુલાત  અંદાજે દોઢ વર્ષથી બાકી ચાલી આવે છે..પણ સામાન્ય અરજદારો પર શુરવીર બનતી મહાનગરપાલિકાને આ રકમ વસુલવામાં કોની શરમ નડે છે…મહેતા પબ્લીસીટીને બ્લેકલીસ્ટ કરવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટેન્ડીંગ કમીટી ને દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી…જે બાદ કમીટી એ મામલે લીગલ અભિપ્રાય માંગ્યો હતો અને હવે જયારે સ્ટેન્ડીંગ કમીટીનો ઠરાવ થયા બાદ મેહતા પબ્લીસીટી ને બ્લેકલીસ્ટ કરી અને તેની પાસેથી ૭૬ લાખની રકમ વસુલાત કરાશે…

કરાર સમયે મનપાએ હોર્ડિંગબોર્ડ માંથી યુનીપોલ કરી નાખતા મામલો હાઈકોર્ટમાં પહોચ્યો… 
જે પાર્ટી ને ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું તેને જે તે સમયે “હોર્ડીંગ્સ” એવા નામથી ટેન્ડર બહાર પાડવામાં આવતા પાર્ટીએ એ ટેન્ડર ભર્યું હતું..પણ જેવી તેની સાથે કરાર કરવાની વાત આવી ત્યારે મનપા દ્વારા જે જગ્યા પર “હોર્ડીંગ્સ” કોમ્પ્યુટરાઇઝડ ટાઈપ કરેલ હતું…તેને બદલે ત્યાં બોલપેનથી સુધારો કરી અને યુનીપોલ કરી નાખવામાં આવતા જે પાર્ટીને આ ટેન્ડર લાગ્યું હતું તે  પાર્ટી દર્શન પબ્લીસીટી દ્વારા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભૂલ અંગે પોતાને થતી નુકશાની બાબત હાઈકોર્ટ ના દ્વારા ખટખટાવ્યા છે…

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®