• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે-સાંસદ પૂનમબેન માડમ

    બજેટ પર સાંસદ પૂનમબેન માડમની પ્રતિક્રિયા: કોઇ નવા કરવેરા ન હોવાથી બ્રાસ ઉદ્યોગ સહિતના વેપાર અને ઉદ્યોગોને વધુ ગતિશીલતા મળશે

    જામનગર : કોર્પોરેશન બજેટના આંકડાઓ મોટાં હોય છે, પણ…

    જામનગર : વોર્ડ નંબર 2માં રૂ. 124 કરોડનો હાઉસટેકસ અને વોર્ડ નંબર 13માં રૂ.16 કરોડનો પાણી ચાર્જ બાકી…

    ચૂંટણીઓમાં નાણાંનો ખર્ચ કરવા બાબતે, પક્ષો માટે ‘નો લિમિટ’

    હિસાબ : JMCએ દેવાના થાય છે રૂ. 1,027 કરોડ, લેવાના થાય છે રૂ. 848 કરોડ…

    વસતિ ગણતરી : તમારી ‘કમાણી’ સિવાય, તમને બધું જ પૂછવામાં આવશે..!

    જયપુર-જામનગરના સંબંધો ગાઢ બનાવવા, મેયર-ચેરમેન જયપુરમાં…

    જામનગરના મેયર-ચેરમેન અને કમિશનર પાટનગરમાં…

    ચૂંટણીઓની મોસમમાં જામ્યુકો દ્વારા નવા આયોજનોનો ‘વરસાદ’..

    JMCના ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલનું મેયર એવોર્ડથી સન્માન..

    કાલાવડ ખાતે જિલ્લા કક્ષાના 77 માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ

  • લાઇફ સ્ટાઇલ
    ડીજીટલ માર્કેટીંગના મુળભૂત અંગો વિશ્વસનીયતા અને પૂર્તતા છે

    મોબાઈલની કુટેવ છોકરા-છોકરીઓને ગુનાખોરી તરફ લઈ જઈ રહી છે..!

    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    અધિકારીઓમાં વોટ્સએપ કોલનું ચલણ વધતાં, ઘણી ચર્ચાઓ…

    હવે અજાણ્યા કોલની ‘જાણકારી’ તમને મોબાઈલ પર મળી જશે…

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    સમગ્ર ગુજરાતમાં દેહવ્યાપારની ઓનલાઈન જાહેરાતો ધમધોકાર..

    ગરમી બહુ છે, રજા આપો:સરકારી કર્મચારીઓની માંગ…

    સરકારી કર્મચારીઓ વિરુદ્ધ સીધી જ FIR નહીં થઈ શકે, પહેલાં તપાસ…

    ગોઝારો શુક્રવાર : 3 અકસ્માત, 6 મોત…એક કાર સળગી..

    112 ઇમરજન્સી 4 મહિનામાં અ..ધ…ધ..કહી શકાય તેટલા ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા

    પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો,આ રીતે કર્યા હતા ચેડા..

    પોલીસકર્મીઓનું એસોસિએશન : 19 વર્ષ બાદ ફરી મામલો વડી અદાલતમાં…

    મામલો ફાર્માસિસ્ટનો : આકરો ‘ડોઝ’ આપવાની તૈયારીઓ…

    આમાં કોનો ભરોસો કરવો ?! સેવાકીય મેડિકલ સ્ટોરમાં ‘નકલી’ દવાઓ !!..

    વધુ એક ગોઝારો અકસ્માત: સવારમાં 3 મોત, 4 ને ઈજાઓ…

    2 મંગલ પ્રસંગ અને 2 અકસ્માત :  કુલ 54 લોકો ઈજાગ્રસ્ત…

    ખંભાળિયા:વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ હોવા છતાં પણ આંતરિક ગજગ્રાહના કારણે કામો થતા નથી..!?

    સરકારના આ નિર્ણયથી રાજ્યની નગરપાલિકાઓને થશે મોટો ફાયદો

    જામનગરમાં રવિવારે સવારે મહિલા BLO ખુરશીમાં ઢળી પડતાં દોડધામ..

    ગુજરાતમાં પોણાં બે કરોડ મતદાતાઓને ‘ગાયબ’ કરવામાં આવ્યા ?! ચર્ચાઓ…

  • ક્રાઈમ
    ખંભાળિયામાં પિતાએ બે પુત્રીઓ સાથે મળી યુવકને પતાવી દીધો

    જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

    જામનગરમાં વકીલને છરી દેખાડી રૂ. 10 લાખની માંગણી કરી…

    અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

    ખંભાળિયા: બોગસ સહી સિક્કા કરી સહકારી મંડળીના ઓડિટ કરવા સંદર્ભે અધિકારી સામે ફરિયાદ

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

    ખોટનો સોદો : રૂ. 2,399નો મંગાવેલો નેકલેસ આવ્યો નહીં અને રૂ. 4.15 લાખ ગયા..!

    લંડનનિવાસી વૃદ્ધ જામનગરમાં પકોડા ખાવામાં મશગૂલ રહ્યા અને ખિસ્સામાંથી ‘હજારો’ ગયા !

    ધ્રોલની 5 વર્ષની ‘તારિકા’ના અપહરણના CCTV ફૂટેજ: 2 વિરુદ્ધ ગુનો દાખલ…

    જામનગરમાં પોલીસભરતી દરમ્યાન ‘દગો’ ખેલનાર 2 ઝડપાઈ ગયા…

    જોડીયા તાલુકાની રેતીચોરીનો ડખ્ખો હવે પોલીસમાં પહોંચ્યો…

    જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ સામે પઠાણી ઉઘરાણીની નોધાઇ ફરિયાદ

    જામનગર:જેની સામે છે દુષ્કર્મનો આરોપ તે ‘વિશાલ’ જમીન મકાનના ધંધામાં પણ કુંડાળાઓ કરે છે !!

  • રાજકારણ
    જામનગરમાં ચૂંટણીઓ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ‘નિરસ’ !!

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ગુજરાત ભાજપામાં સુકાનીઓની થશે બાદબાકી : કમલમ્ બનશે ‘પાવરહાઉસ’….

    ભાજપામાં નવા કાર્યકર્તાઓને સત્તાની લાલચ, આમ કોણ બોલ્યું  ?

    ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

    ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    તહેવારો પૂર્ણ હવે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેની ચર્ચાઓ ચાલુ

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result

પોલીસને ખબર પડી ગઈ કે ખંભાળિયા પંથકમાં મોટાપાયે વિદેશી દારૂ બિયરનો જથ્થો પહોચવાનો છે અને….

My Samachar by My Samachar
May 20, 2022
in ક્રાઈમ
પોલીસને ખબર પડી ગઈ કે ખંભાળિયા પંથકમાં મોટાપાયે વિદેશી દારૂ બિયરનો જથ્થો પહોચવાનો છે અને….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દારુ ઘૂસાડનાર બુટલેગરો કોઈપણ રીતે દારુ ઘુસાડી દે છે પણ જયારે પોલીસને ગંધ આવી જાય તો આવા દારૂના જથ્થા જ્યાં પહોચવાના હોય તેને બદલે પોલીસ મથકે પહોચી જાય છે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા પંથકમાં બુટલેગરો દ્વારા દારૂની ડિલિવરી મેળવી અને વેચાણ થાય તે પૂર્વે ખંભાળિયા પોલીસે ગત મોડી સાંજે દારૂ તથા બિયરના તોતિંગ જથ્થા પર કબજો મેળવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે 2772 બોટલ પરપ્રાંતીય શરાબ, 1080 બીયરના ટીન મળી, કુલ રૂપિયા 12.17 લાખની કિંમતના દારૂ સહિત કુલ રૂ. 32.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાળિયા પંથકમાં બુટલેગરો તથા પ્યાસીઓ માટેના ચિંતાજનક એવા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા પંથકમાં દારૂ સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી પી.આઈ. પી.એમ. જુડાલના માર્ગદર્શન હેઠળ ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના પ્રદિપસિંહ જાડેજા, કાનાભાઈ લુણા તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા-ભાણવડ રોડ પર લલીયા ગામના પાટીયા પાસેથી પસાર થતી નંબર પ્લેટ વગરની ગ્રે કલરની એક ઈકકો મોટરકારને અટકાવી ચેકિંગ કરતા આ કારમાંથી બે પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કારના ચાલક એવા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા પ્રફુલ પરસોતમભાઈ સીતાપરા નામના આધેડની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તે ખંભાળિયા-ભાણવડ રોડ પર આવેલા ભાણખોખરી ગામના પાટિયા પાસે રાખવામાં આવેલા એમ.એચ. 50 એન. 1709 નંબરના અશોક લેલન ટેમ્પોમાંથી લઈને જતો હોવાનું કબૂલ્યું હતું.

આથી પોલીસે તાકીદે આ સ્થળે દોડી જઈ અને ચેકિંગ કરતા આ ટેમ્પો બંધ હાલતમાં હતો. જ્યાં કોઈપણ વ્યક્તિ જોવા મળી ન હતી. જે અંગે પોલીસે પ્રફુલ સીતાપરાની પૂછપરછ કરતા આ ટેમ્પો જામજોધપુરનો યુસુફ સુલેમાન રાવકરડા નામનો શખ્સ લઈને આવ્યો હોવાનું અને પોલીસનું વાહન જોઈને તે નાસી છુટયો હોવાનું જણાવ્યું હતું. ટેમ્પોના ચેકિંગમાં પોલીસને સુતરના બોરા જોવા મળ્યા હતા. આ ટેમ્પામાં સૂકા ઘાસનો ભૂકો હોવાથી તેને ઉચકાવીને જોતાં તેમાંથી વિદેશી દારૂ તથા બિયરનો તોતીંગ જથ્થો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. આથી પોલીસ દ્વારા દારૂ-બિયર ભરેલો આ આખો ટેમ્પો અહીંના પોલીસ મથકમાં લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં ગણતરી કરવામાં આવતા તેમાં જુદી-જુદી બ્રાન્ડની 750 મિલિનો 2520 બોટલ પરપ્રાંતિય શરાબ, બે લીટરની 60 બોટલ તથા 180 એમ.એલ. ના 192 ચપલા મળી આવ્યા હતા. આમ, કુલ રૂપિયા 11,17,200 ની કિંમત 2772 બોટલ વિદેશી દારૂ ઉપરાંત રૂપિયા 1,00,800 ની કિંમતની 1080 ટીન બિયરનો જથ્થો મળ્યો હોવાનું જાહેર થયું છે.

દારૂ સાથે ઝડપાયેલા જામજોધપુરના પ્રફુલ સીતાપરાની વધુ પૂછપરછમાં દારૂનો આ જથ્થો તેણે હાલ ગોવા ખાતે રહેતા અને મુળ કચ્છના મહેશ ઉર્ફે દિપેશ પટેલ અને ભુજના સાગર ઉર્ફે લાલો આહીર પાસેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં પાર્ટનરશીપમાં જામજોધપુરના યુસુફ સુલેમાન દ્વારા મંગાવી અને આ દારૂ તે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા દિલીપસંગ મહોબતસંગ કેરની વાડીના રહેણાક મકાનમાં રાખી, વેચાણ કરવામાં આવનાર હોવાનું કબૂલ્યું હતું.

દારૂ-બિયરનો આ જથ્થો જમીર હારુન પટેલ, સમીર જુનસ સંદે અને ફરીદખાન રસીદખાન નામના ત્રણ શખ્સો ઉપલેટા સુધી લઈ આવ્યા હતા. જ્યાં એક હોટલમાં તેઓ રોકાયા બાદ આરોપી પ્રફુલ અને યુસુફ ખંભાળિયા સુધી લઈ આવ્યા હતા. આ શરાબ સલામત સ્થળે પહોંચે અને વેચાણ થાય તે પૂર્વે પોલીસે ઝડપી લીધો હતી.

પોલીસે રૂપિયા 11.17 લાખની કિંમતના દારૂ, રૂ. એક લાખની કિંમતના બિયર, રૂપિયા 21,510 રોકડા, રૂપિયા 10 હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 15 લાખની કિંમતના મહારાષ્ટ્ર પાસિંગના ટેમ્પો અને પાંચ લાખની કિંમતની નંબર પ્લેટ વગરની ઈક્કો મોટરકાર મળી, કુલ રૂપિયા 32.54 લાખનો મુદ્દામાલ કબજે કરી, પ્રફુલ પરસોતમ સીતાપરાની અટકાયત કરી હતી. જ્યારે યૂસુફ સુલેમાન (રહે. જામજોધપુર), મહેશ ઉર્ફે દીપેશ પટેલ, સાગર ઉર્ફે લાલો આહીર (રહે. ભુજ) જમીર હારુન પટેલ, સમીર જુનુસ સંદે, ફરીદખાન રસીદખાન અને દિલીપસંગ મોહબ્બતસંગ કેર (રહે. કેશોદ, તા. ખંભાળિયા) નામના સાત શખ્સોને હાલ ફરાર ગણી આ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલા શખ્સના રિમાન્ડ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી અહીંના પી.આઈ. પી.એમ. જુડાલ,  એસ.આઈ. રાયટર દિપકભાઈ રાવલિયા, પી.જે. ભાટીયા, જેઠાભાઈ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા, યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, કાનાભાઈ લુણા અને ગોવિંદભાઈ પિંડારીયા દ્વારા કરવામાં આવી હતી.દારૂ આ તોતિંગ જથ્થો ઝડપાઇ જતાં બુટલેગરો તથા દારૂ પીનારાઓમાં ભય સાથે દોડધામ પ્રસરી છે.

Join Us on Social

Recent News

સમગ્ર ગુજરાતમાં દેહવ્યાપારની ઓનલાઈન જાહેરાતો ધમધોકાર..

સમગ્ર ગુજરાતમાં દેહવ્યાપારની ઓનલાઈન જાહેરાતો ધમધોકાર..

February 2, 2026
પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે-સાંસદ પૂનમબેન માડમ

બજેટ પર સાંસદ પૂનમબેન માડમની પ્રતિક્રિયા: કોઇ નવા કરવેરા ન હોવાથી બ્રાસ ઉદ્યોગ સહિતના વેપાર અને ઉદ્યોગોને વધુ ગતિશીલતા મળશે

February 2, 2026
જામનગર : કોર્પોરેશન બજેટના આંકડાઓ મોટાં હોય છે, પણ…

જામનગર : કોર્પોરેશન બજેટના આંકડાઓ મોટાં હોય છે, પણ…

February 2, 2026
ગરમી બહુ છે, રજા આપો:સરકારી કર્મચારીઓની માંગ…

સરકારી કર્મચારીઓ વિરુદ્ધ સીધી જ FIR નહીં થઈ શકે, પહેલાં તપાસ…

February 2, 2026
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સમગ્ર ગુજરાતમાં દેહવ્યાપારની ઓનલાઈન જાહેરાતો ધમધોકાર..

સમગ્ર ગુજરાતમાં દેહવ્યાપારની ઓનલાઈન જાહેરાતો ધમધોકાર..

February 2, 2026
પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે-સાંસદ પૂનમબેન માડમ

બજેટ પર સાંસદ પૂનમબેન માડમની પ્રતિક્રિયા: કોઇ નવા કરવેરા ન હોવાથી બ્રાસ ઉદ્યોગ સહિતના વેપાર અને ઉદ્યોગોને વધુ ગતિશીલતા મળશે

February 2, 2026
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy