mysamachar.in-બનાસકાંઠા:
ગુજરાત સરકારના વયોવૃદ્ધ ગણાતા રાજ્ય કક્ષાના પ્રધાન પરબત પટેલ બનાસકાંઠાના દિયોદર નજીક એક ભૂમિ પૂજનના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા, ત્યાં ભૂમિ પુજન વખતે પ્રધાન પરબત પટેલ ભો ભીતર ગબડી પડ્યા હતા આ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ,પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની હાજરીમાં આ ઘટના બની હતી જેનો વિડીયો વાયુવેગે વાઇરલ થતાં સમગ્ર ગુજરાતમાં મંત્રી પરબત પટેલનો ગબડી પડવાનો વિડોયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.