• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 7, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ડાક પાર્સલની આડમાં મુંબઈ થી રાજકોટ દારૂ પહોચે તે પૂર્વે જ ઝડપાઈ ગયો

My Samachar by My Samachar
January 16, 2021
in મોરબી
Reading Time: 1 min read
A A
ડાક પાર્સલની આડમાં મુંબઈ થી રાજકોટ દારૂ પહોચે તે પૂર્વે જ ઝડપાઈ ગયો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-મોરબી

વધુ એક વખત ઝડપાયો છે દારૂનો મોટો જથ્થો…રાજકોટ આર.આર.સેલની ટીમે મોટીમાત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે, આર સેલે મહારાષ્ટ્રથી રાજકોટ લઈ જવાતો મોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઢળતી સાંજે વોચ ગોઠવી હતી. એ દરમ્યાન બંધ બોડીનું કન્ટેનર ટ્રક ન.MH 46 BM 0169 પસાર થતાં તેને અટકાવ્યું હતું. પોલીસે આ કન્ટેનરની તલાસી લેતા તેના પર ડાક પાર્સલ લખેલું જોવા મળ્યું હતું જેમાં તેને સિલ મારેલ હોય પ્રથમ દ્રષ્ટિએ ડાકનું પાર્સલ હોવાનું પોલીસ ટીમને જણાયું હતું. પરન્તુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કન્ટેનરનું સિલ તોડી તપાસ કરતા તેમાંથી રોયલ ચેલેન્જ, મેક ડોનલડ નં.1 સહિત જુદી જુદી બ્રાન્ડની 539 પેટી નંગ 6468 બોટલ વિદેશી દારૂનો જથ્થો કીમત રૂ.24,49,140/- અને ટ્રક મળી કુલ કિંમત 39,53,340/- કબ્જે કરવામાં આવ્યો હતો.

જે દરમ્યાન MH 46 BM 0169 નમ્બરના ટ્રક સાથે ચાલકને પકડી પાડ્યો હતો જેમાં તેનું નામ રઘુવીરસિંગ રામેશ્વર લાલ બિશનોઈ રહે.સીરસા હરિયાણા હોવાનું બહાર આવ્યું હતું. આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્ર થી રાજકોટ ખાતે વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું બાદમાં આર આર સેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં આર આર સેલના રીડર શાખાના પીઆઈ એમ પી વાળાના માર્ગદર્શન હેઠળ રસિકભાઈ પટેલ,શિવરાજભાઈ ખાચર, કુલદીપ સિંહ ચુડાસમા સહિતના સ્ટાફ જોડાયો હતો.

SendShareTweetShare

Join Us on Social

Recent News

સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવાના બે કેસોમાં સખત કેદની સજાઓ…

જામનગર: ધારાશાસ્ત્રી જમન ભંડેરીની કસ્ટમ્સ વિભાગના ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક

June 7, 2025
આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

June 6, 2025
જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

એક તરફ પર્યાવરણ દિવસની ઉજવણી, બીજી તરફ સંપૂર્ણ લોલંલોલ !

June 6, 2025
હુકમ: રાજ્યભરના વર્ગ-3 ના કર્મયોગીઓએ પણ મિલ્કતો જાહેર કરવી

સાહેબ મિટિંગમાં છે- આવી વારતાઓ હવે નહીં ચાલે..

June 6, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવાના બે કેસોમાં સખત કેદની સજાઓ…

જામનગર: ધારાશાસ્ત્રી જમન ભંડેરીની કસ્ટમ્સ વિભાગના ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક

June 7, 2025
આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

June 6, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®