આ સિસ્ટમની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા 9 મહિનામાં 80 ગુનાઓના ભેદ ઉકેલ્યા
Mysamachar.in-ગાંધીનગર: ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલીસિંગની દિશામાં વધુ એક ડગલું ભર્યું છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન...
Read moreDetails











