• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 10, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દ્વારકા જગતમંદિર અને નાગેશ્વરની ખાસ મુલાકાતે સાંસદ પૂનમબેન માડમ

My Samachar by My Samachar
June 7, 2020
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દ્વારકા જગતમંદિર અને નાગેશ્વરની ખાસ મુલાકાતે સાંસદ પૂનમબેન માડમ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્રોની મુલાકાત લઇ જરૂરી પરામર્શ કરી માહિતી મેળવી હતી, આવતીકાલથ  સુપ્રસિદ્ધ મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલવાના હોય સંસદસભ્ય  પૂનમબેન માડમએ  દ્વારકા નગરપાલિકા પ્રમુખ, દ્વારકા શહેર ભાજપ અધ્યક્ષ, દ્વારકા પ્રાંત-અધીકારી સાથે દ્વારકા જગતમંદિરની મુલાકાત લઇ શારદાપીઠના શ્રી નારાયણસ્વામી સાથે જરૂરી પરામર્શ કર્યો હતો તેમજ સાંસદ પૂનમબેન એ નાગેશ્વર જ્યોતિર્લિંગની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતુ આ તકે  દર્શને આવનાર સૌ ભક્તજનો ‘કોવિડ-૧૯’ સામેના રક્ષણની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરે તેવો તેમને નમ્ર અનુરોધ કરી સમગ્ર તૈયારીઓનુ અવલોકન કર્યુ હતુ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

June 10, 2025
ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગરની ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે !

June 9, 2025
CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

June 9, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

June 10, 2025
ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®