• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 15, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

પત્નીની હત્યા કરી ઘરમાં જ ખાડો ખોદી દાટી દેનાર પતિને LCB ટીમે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો

My Samachar by My Samachar
December 23, 2020
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
પત્નીની હત્યા કરી ઘરમાં જ ખાડો ખોદી દાટી દેનાર પતિને LCB ટીમે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ઓખામંડળના બેટ દ્વારકા ખાતે ગત સાંજે કોઈ કારણોસર પતિ દ્વારા પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી અને લાશને દાટી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, આ હત્યા નિપજાવી આરોપી પતિ ફરાર થઈ જતા તેને શોધવા માટે ગતરાત્રીના એલસીબી પી.આઈ. જે.એમ.ચાવડા અને એસઓજી ટીમ કામે લાગી હતી, અને રાતભર તમામ શંકાસ્પદ સ્થળોએ જીણવટભરી તપાસ બાદ હત્યારો પતિ વહેલી સવારે જંગલ જેવા વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે, આ આરોપીને પકડવો પોલીસ માટે એટલે પણ મુશ્કેલ હતું કે આરોપી મોબાઈલ ફોનનો કે વપરાશ પણ કરતો નહોતો માટે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સિવાયની માહિતીઓ મેળવી અને આરોપી સુધી કુનેહથી પહોચવામાં અંતે પોલીસને સફળતા મળી અને હત્યારો પતિ ઝડપાઈ જવા પામ્યો છે, હવે પોલીસ તેની સઘન પૂછપરછ શરુ કરી અને શા માટે અને ક્યારે હતી કરી હતી તે તમામ સવાલોનો જવાબ મેળવી અને રિમાન્ડ માટે રજુ કરશે.

આ ચકચારી બનાવની વિગતો કઈક એવી હતી કે  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા અને અગાઉ માછીમારીનો વ્યવસાય કરતા સાલેમામદ સિદ્દિકભાઈ ચમડીયા નામના 48 વર્ષના શખ્સને અગાઉ તેના પત્નિ હવાબેન સાથે બોલાચાલી થઈ હતી. બેટ દ્વારકામાં રહેતા આ દંપતીની નજીક જ હવાબેનના ભાઈ તથા ભાભી રહેતા હતા.દરમિયાન ગઈકાલે મંગળવારે સાંજે હવાબેનના ભાઈ તથા ભાભી તેમને મળવા માટે તેમના ઘરે જતા હવાબેન તેમને મળ્યા ન હતા. આ વચ્ચે તેઓને શંકા જતા હવાબેનના પરિવારજનો તેમના ઘરમાં આવતા આ મકાનની લાદી ઉખડેલી તથા એક ખૂણાના ભાગે કરવામાં આવેલું ખોદકામ નજરે ચડયું હતું. આ દરમિયાન હવાબેનનો પતિ સાલેમામદ ચમડીયા આ સ્થળેથી નજર ચૂકવીને નાશી છૂટયો હતો. પાછળથી આ ખોદકામના સ્થળેથી માટી વિગેરે હટાવીને જોતા તેમાંથી હવાબેનની લાશ નજરે ચડી હતી. અને તેણીનો પતિ આ સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને બહાર કાઢી, પીએમ અર્થે દ્વારકાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક હવાબેનના ભાઈ ઈસ્માઈલભાઈ સાલેમામદ મલેકની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે આરોપી પતિ સામે આઇ.પી.સી. કલમ 302 તથા 201 મુજબ ગુનો નોંધી  તપાસ કરતા ગતરાત્રીની ભારે દોડધામ બાદ આરોપી પતિને ઝડપી પાડવામાં દ્વારકા પોલીસ ગણતરીની કલાકોમાં જ સફળ રહી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 15 દિ થી ઠપ્પ….

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવા અંગે કાર્યવાહીઓ ક્યારે થશે ??…

June 14, 2025
જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®