Mysamachar.in-જામનગર
જામનગર એલ.સી.બી સ્ટાફના વનરાજ મકવાણા, ધાના મોરી, કિશોર પરમારને અંગત બાતમીદારથી હકિકત મળેલ કે, લાલપુર તાલુકાના રકકા ગામે રહેતા હનીફ મામદભાઇ નાઇ તથા ઈમરાન અબ્દુલભાઇ નાઇ જેઓ બન્ને સંયુકત ભાગીદારીમા બહારથી પુરૂષો માણસો ભેગા કરી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે રેઇડ કરતા નીચે મુજબના 29 ઇસમો જુગાર રમતા ઝડપાઈ જતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.
પકડાયેલ આરોપી
-ઇમરાન અબ્દુલભાઇ નાઇ રહે. રકકાગામ ના લાલપુર (જુગાર રમાડનાર)
-આસીફ ઓસમાણભાઇ ધોધા રહે.કાલાવડ કુંભનાથપરા ઇદ મસ્જીદ પાસે,
-સાજણ આંબાભાઇ બૉસરીયા રહે.રકાગામ તા.લાલપુર
-જાહીદ હારૂનભાઇ આદમાણી રહે રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, ગોકુલનગર,
-શબ્બીર ઉમરભાઇ કૌરજા રહે,લાલપુર ધરારનગર,
-કાસમ જુમાભાઇ સેઠા રહે. ખટીયાગામ પાણીના ટાંકા પાસે,
-મહમદનવાઝ અલારખાભાઇ દોઢીયા રહે. ગોકુલનગર કોઠારીયા રોડ, રાજકોટ
-ગીરીશ ઉર્ફે દિલો ખીમાભાઇ બગડા રહે. ખટીગા ગામ ના લાલપુર
-ઇરશાદ ફારૂકભાઇ દોઢીયા રહે. રાજકોટ મેહુલનગર મેઇન રોડ, નિલકંઠ પાર્ક,
-અકબર નુરમામદભાઇ ધોધા રહે ભરડકી તા.જામજોધપુર
-ઇશાક ઇસમાઇલભાઇ સેઠા રહે, ખટીયા ગામ તા.લાલપુર
-હુશેન ઉધાભાઇ ઘોધા રહે. ભરડકી ગામ તા.જામજોધપુર
-હારૂન વલીમામદભાઇ ધોધા રહે. ભરડકી ગામ તા. જામજોધપુર
-અનીલ અશોકભાઇ આરોઠીયા • મજુરી રહે.ખટીયા ગામ તા.લાલપુર
-હસમુખ લવજીભાઇ દેસાઇ રહે.બાધલા ગામ તા.લાલપુર
-આદમ ઇબ્રાહીમભાઇ નાઇ રહે.બાધલા ગામ તા.લાલપુર
-સતાર આમદભાઇ નાઇ રહે.રકકા ગામ ના લાલપુર
-સાહીંદગુલમામદ જોખીયા રહે. ખોડીયાર નગર પુનીતનગર,રાજકોટ
-ભાવીન આંબાભાઇ બીસરીયા રહે. રકકાગામ તા.લાલપુર
-રાજાલાલ મુળજીભાઇ ખરા રહે ખટીયા ગામ તા.લાલપુર
-સાહીલ હુશેનભાઇ નાઇ રહે.બાધલા તા.લાલપુર
-કમલેશ આલાભાઇ ખરા રહે.ખટીયા તા.લાલપુર
-આર્મન કરીમભાઇ સાળ રહે.ધરારનગર, જામનગર
-નવાઝ કમાલભાઇ કુરેશી રહે.રાજકોટ જંગલેશ્વર, જી રાજકોટ
-હશનવલીમામદ નોયડા રહે.સાજડીયારી તા.લાલપુર
-સંકુર હાસમભાઇ નાઇ રહે.રકકાગામ તા.લાલપુર
-મહમદ હુશેન અલારખા ધોધા રહે,ભરડકી ગામ તા.લાલપુર
-હનીફ અલીમામદભાઇ નોયડા રહે-સાજડીયારી તા.લાલપુર
-નીઝામ અલારખાભાઇ મકરાણી રહે રકકાગામ તા.લાલપુર
-ફરારઃ- હનીફ અલી મામદભાઇ નાઇ રહે રકકા ગામે તા. લાલપુર (જુગાર રમાડનાર)
-કબ્જે કરેલ મુદામાલ
રોકડ રકમ 2,58,000
મો.ફોન- 25 કિ.રૂ. 1,62,000
મો.સા. 05 કિ.રૂ 1,40,000
ફોર વ્હીલકાર-1 કિ.રૂ.4,00,000
કુલ મુદ્દામાલ 9,60,000