• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

    માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુક્ત કરવા તેવો કોઈ કાયદાનો હેતુ નથી, સિક્કાના હત્યા કેસમાં થઇ દલીલો

    ‘છોટીકાશી’માં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન…

    જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

    421 ગામોની ‘ધણી’ જામનગર જિલ્લા પંચાયત નાણાં બાબતે સરકારને ‘ભરોસે’…

    બોર્ડ પરીક્ષાના ઉમેદવારો, જો આ ગેરરીતિઓ કરશે તો FIR

    બોર્ડ પરીક્ષા : જામનગર જિલ્લામાં ધો. 12ના માત્ર 11,000 વિદ્યાર્થીઓ !

    દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નિયમિત રુપે એસટી બસની સેવા શરૂ

    એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા બસ અને વધુ ટ્રીપોનું આયોજન

    જામનગર STP પ્લાન્ટનું પાણી ઉદ્યોગો ખરીદશે, પણ એ પહેલાં..

    જામનગર જિલ્લામાં 10 વાગ્યા બાદ, વરસાદ ઝરમર રહ્યો…

    અવેરનેસ : જામનગરમાં વરસાદી પાણીના સંચય માટે મહત્વનો નિર્ણય…

    જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા સાંસદખેલ મહોત્સવ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

    જામનગરના કરદાતાઓને રિફંડ આપવામાં GST કચેરીના ઠાગાઠૈયા !!

    જામનગર GST તંત્ર પર ‘વીજળી’ ત્રાટકી, કડાકાભડાકા બાકી…

  • લાઇફ સ્ટાઇલ
    ડીજીટલ માર્કેટીંગના મુળભૂત અંગો વિશ્વસનીયતા અને પૂર્તતા છે

    મોબાઈલની કુટેવ છોકરા-છોકરીઓને ગુનાખોરી તરફ લઈ જઈ રહી છે..!

    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    અધિકારીઓમાં વોટ્સએપ કોલનું ચલણ વધતાં, ઘણી ચર્ચાઓ…

    હવે અજાણ્યા કોલની ‘જાણકારી’ તમને મોબાઈલ પર મળી જશે…

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

    જામનગરમાં ED : જો કે સંબંધિત અધિકારી ‘હા’ કે ‘ના’ બોલવા રાજી નથી…

    ED રાજકોટમાં : અધિકારીની કરોડોની મિલકતો જપ્ત…

    ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ: ખેડૂતો હાલાકીમાં

    રાજ્યની 9 APMCમાં ચૂંટણી યોજાશે જયારે 15 ની મુદ્દતમાં 6 મહિનાનો વધારો

    ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી પ્રારંભ

    ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરવા પંચે સૂચનાઓ આપી…

    મહિલા તલાટી કમ મંત્રી 1500ની લાંચ લેતા ઝડપાયા  

    20 રૂપિયાની લાંચથી શરૂ થયેલી, બાબુની કરૂણ કથા અંતે ‘મોત’થી પૂરી ! 

    ગરવી ગુજરાતમાં દૂધ ‘અમૃત’ નથી  : 3,000થી વધુ નમૂનાઓ fail..

    કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

    ગુજરાતમાં બિમારીઓ : 1,095 દિવસમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ…

    ટ્રક આગળના વાહનમાં ઘૂસી ગયો : પતિ-પત્ની અને બાળકનો ભોગ !

  • ક્રાઈમ
    જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

    ભાણવડમાં પાણી વાળવા બાબતે પરપ્રાંતીય શખ્સ દ્વારા પત્નીની કરપીણ હત્યા

    લેન્ડગ્રેબિંગ ફરિયાદોમાં હવે મનસ્વી નિર્ણયો પર રોક…

    જામનગરમાં 6 શખ્સોએ નદીકાંઠે રૂ. 2.80 કરોડનો સરકારી ખરાબો ફૂંકી મારી ‘રોકડી’ કરી લીધી !

    મોટી ખાવડીમાં પંજાબના 4 શખ્સો લાખો રૂપિયાના હેરોઈન સાથે ઝડપાયા..

    પહેલા કોળીયે જ માખી, જામનગર અને લાલપુરમાં આજથી ટેકાના ભાવે શરુ ના થઇ ખરીદી…!!!

    કાલાવડનો શખ્સ મગફળી, તલ,ચણાની રૂ. 1 કરોડ જેટલી રકમ ‘જમી ગયો’ની ફરિયાદ…

    ખંભાળિયામાં પિતાએ બે પુત્રીઓ સાથે મળી યુવકને પતાવી દીધો

    જામનગરમાં વકીલને છરી દેખાડી રૂ. 10 લાખની માંગણી કરી…

    અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

    ખંભાળિયા: બોગસ સહી સિક્કા કરી સહકારી મંડળીના ઓડિટ કરવા સંદર્ભે અધિકારી સામે ફરિયાદ

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

    ખોટનો સોદો : રૂ. 2,399નો મંગાવેલો નેકલેસ આવ્યો નહીં અને રૂ. 4.15 લાખ ગયા..!

    લંડનનિવાસી વૃદ્ધ જામનગરમાં પકોડા ખાવામાં મશગૂલ રહ્યા અને ખિસ્સામાંથી ‘હજારો’ ગયા !

  • રાજકારણ
    જામનગરમાં ચૂંટણીઓ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ‘નિરસ’ !!

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ગુજરાત ભાજપામાં સુકાનીઓની થશે બાદબાકી : કમલમ્ બનશે ‘પાવરહાઉસ’….

    ભાજપામાં નવા કાર્યકર્તાઓને સત્તાની લાલચ, આમ કોણ બોલ્યું  ?

    ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

    ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    તહેવારો પૂર્ણ હવે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેની ચર્ચાઓ ચાલુ

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result

ખંભાળિયા: 125 વર્ષ જુનું મકાન ધરાશાયી, દાદી અને 2 પૌત્રીઓના કરુણ મોતથી ભારે અરેરાટી

લાંબો સમય ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન પછી પણ ત્રણ જીવને બચાવી ન શકાય

My Samachar by My Samachar
July 25, 2024
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
ખંભાળિયા: 125 વર્ષ જુનું મકાન ધરાશાયી, દાદી અને 2 પૌત્રીઓના કરુણ મોતથી ભારે અરેરાટી
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક એવા  ખંભાળિયા શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ (ગગવાણી ફળી) સ્થિત એક જુના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ ગઈકાલે મંગળવારે સાંજે જમીનદોસ્ત થઈ જતા આ મકાનમાં ફસાયેલા સાત જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમજ બે બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબી જહેમત પછી પણ દાદી-પૌત્રીઓના નિષ્પ્રાણ દેહ જ સાંપળ્યા હતા. આશરે સવાસો વર્ષ જૂના આ મકાનના કાટમાળને દૂર કરવા તેમજ ફસાયેલાઓને બચાવવા માટે મોડી રાત્રી સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ કરુણ બનાવે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.

ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બની ગયેલા આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા મેઈન બજાર નજીક રાજડા રોડ (ગગવાણી ફળી) વિસ્તારમાં આવેલા એક મુંબઈ સ્થિત ભાટીયા સદગૃહસ્થના માલિકીના આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. ગઈકાલે મંગળવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયો હતો.

આ સમયે ઘરમાં રહેલા સાત જેટલા સભ્યો પૈકી ચાર સભ્યો સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા. જે પૈકી આશરે સાતેક વર્ષની બાળાને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ મકાનમાં રહેતા કેસરબેન જેઠાભાઈ કણજારીયા નામના 65 વર્ષના વૃદ્ધા તેમજ પાયલબેન અશ્વિનભાઈ કણજારીયા (ઉ.વ. 19) અને પ્રીતિબેન અશ્વિનભાઈ કણજારીયા (ઉ.વ. 13) ને ફસાઈ ગયેલી હાલતમાં અહીંથી બહાર કાઢવા માટે નગરપાલિકા બાદ મોડી સાંજે એનડીઆરએફની ટીમનું પણ અત્રે આગમન થયું હતું. આ સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, સેવાભાવી કાર્યકરો પહોચી ગયા હતા. મોરચો સંભાળીને જે.સી.બી. સહિતના સાધનોથી સુસજ્જ એનડીઆરએફની ટીમના જવાનોએ અવિરત રીતે જહેમત હાથ ધરી, દિવાલ તેમજ નડતરરૂપ કાટમાળને ખસેડ્યો હતો. પરંતુ સૌ પ્રથમ રાત્રે 10:30 વાગ્યે કેસરબેનનો ત્યારબાદ આશરે 11:30 વાગ્યે પ્રીતિબેનનો અને આશરે 12:15 વાગ્યે પાયલબેનનો નિષ્પ્રાણ દેહ આ કાટમાળ વચ્ચેથી દબાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ત્રણેય મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ અત્યંત જર્જરીત એવા આ મકાન સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ જે-તે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કડક કાર્યવાહીના અભાવે મકાન ખાલી ન કરાતા ગઈકાલે આ દુર્ઘટના બની હતી. મૃતક પરિવારના અશ્વિનભાઈ જેઠાભાઈ દલવાડી નજીકના રાજડા રોડ વિસ્તારમાં કટલેરીનો વેપાર કરતા હતા. પાંચ પુત્રીઓ પૈકી બીજા નંબરની પુત્રી પાયલ અને તેનાથી નાની પ્રીતિ ઉપરાંત તેમના માતા કેસરબેનના અકાળે અવસાન થતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. અશ્વિનભાઈને એક મોટાભાઈ પણ છે. તેઓ જાણીતા પ્રોવિઝન સ્ટોરમાં નોકરી કરે છે. અશ્વિનભાઈની મોટી પુત્રીની અગાઉ સગાઈ પણ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. કેસરબેનના પુત્રી કે જે ભિવંડી રહેતા હોય, તેમના આગમન બાદ આજે સાંજે તેઓની સ્મશાનયાત્રા નીકળશે તેમ પણ જાણવા મળ્યું છે. દુર્ઘટના અંગેની વિધિવત રીતે નોંધ અશ્વિનભાઈ જેઠાભાઈ કણજારીયા (ઉ.વ. 40) એ અહીંની પોલીસમાં કરાવી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર શહેર ઉપરાંત દલવાડી સમાજમાં ભારે સાથે અરેરાટી પ્રસરાવી છે.

(તસ્વીર અને અહેવાલ:કુંજન રાડિયા)

Join Us on Social

Recent News

જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુક્ત કરવા તેવો કોઈ કાયદાનો હેતુ નથી, સિક્કાના હત્યા કેસમાં થઇ દલીલો

February 12, 2026
રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

February 12, 2026
‘છોટીકાશી’માં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન…

‘છોટીકાશી’માં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન…

February 12, 2026
જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

421 ગામોની ‘ધણી’ જામનગર જિલ્લા પંચાયત નાણાં બાબતે સરકારને ‘ભરોસે’…

February 11, 2026
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુક્ત કરવા તેવો કોઈ કાયદાનો હેતુ નથી, સિક્કાના હત્યા કેસમાં થઇ દલીલો

February 12, 2026
રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

February 12, 2026
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy