• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર શહેર બન્યું ઢોરવાડો

My Samachar by My Samachar
July 14, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગર શહેર બન્યું ઢોરવાડો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:

શહેર મા દિનપ્રતિદિન રસ્તે રજળતા પશુઓ ખાસ કરીને ખુંટીયાઓ નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે..થોડા દિવસો પુર્વેજ ઇન્દીરમાર્ગ પર ભીમવાસમા વસવાટ કરતાં એક મહિલાને ખુંટીયા એ હડફેટ લેતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું…

છતાં પણ જાડી ચામડી નું તંત્ર શા માટે આ મુદાને લઈને જરાપણ ગંભીર બનતું નથી..શહેર ના તમામ મુખ્ય રસ્તાઓ પર દિવસરાત ચોવીસ કલાક રખડતા ઢોર એ માજા મૂકી છે…મીડિયાના કેમેરામાં જો રખડતા ઢોરના દ્રશ્યો કેદ થઇ જતા હોય તો તંત્ર ના આખે ક્યાં એવા પાટાઓ બાંધેલા છે..કે તેને ખુંટીયા જોવા જ નથી મળતા છાશવારે એકાદ વખત કામગીરી કરીને સંતોષ માનવો જામનગર મહાનગરપાલિકા ને ભારે પડે તો નવાઈ નહિ…

લોકોમાં ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે જામનગર મહાનગરપાલિકા નું તંત્ર શહેરમા વધી રહેલ પશુઓ વધુ લોકોનો ભોગ લેશે તે બાદ જ નક્કર કાર્યવાહી કરશે…રખડતા પશુના ત્રાસ માટે જરૂરી પગલાઓ અને પ્રયાસો જારી:સુભાષ જોશી:ચેરમેન:સ્ટે.કમિટિ 
શહેરમાં રસ્તે રજળતા પશુઓને કાબુમાં રાખવાની જેમની જવાબદારી છે તે જામનગર મહાનગરપાલિકા આ મામલે શું કરી રહી છે.તે અંગે જયારે સ્ટેન્ડીંગ કમીટી ના ચેરમેન સુભાષ જોશી ની mysamachar.in દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ જણાવ્યું કે શહેરમા ખુંટીયાની સંખ્યા ખુબ મોટી છે..આ મામલે હાલ પણ કાર્યવાહી મનપાના ઢોરડબ્બા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે..અને આ કાર્યવાહી વધુ વેગવંતી બને તેવા પ્રયાસો અમારી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.. 

SendShareTweetShare

Join Us on Social

Recent News

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

June 2, 2025
માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

June 2, 2025
હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

June 2, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

આનંદો : જામનગરમાં ‘સરકારી’ અંગ્રેજી માધ્યમની સ્કૂલો આ વર્ષથી શરૂ…

June 2, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

June 2, 2025
માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

June 2, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®