Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જામજોધપુરના ચેતનભાઇ જેન્તીભાઇ કાલીયાના પોતાની કાતરધાર ખાતે આવેલ વાડીના મકાનામાં હાર્દિક કનેરિયા સાથે મળી બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી તેની ઉપર નાલ ઉધરાવી તથા ગંજીપતાના પાનાવડે માંગપતી (અંદર બહાર) નામનો નશીબ આધારેનો જુગાર રમી રમાડી પૈસાની હારજીતનો જુગાર રમી રેડ દરમ્યાન કરતા ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂ.3,10,710/- તથા મોબાઇલ ફોન નંગ-27 તથા મોટર સાયકલ કુલ-11 એમ કુલ રૂ 7,77,710 ના મુદામાલ સાથે પકડાઇ જતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોણ કોણ ઝડપાયું
-ચેતન જેન્તીભાઇ કાલરીયા ખરાવાડ બહુચરા મંદિર પાસે જામજોધપુર
-હરેશમનસુખભાઇ ભટ્ટ રહે.વડીયા ગામ તા-વડીયા જી- અમરેલી
-પાર્થ વલ્લભાભાઇ ડેડાણીયા રહે. વેરાડ ગામ તા-ભાણવડ જી-દેવભુમી દ્રારકા
-અંકીત અશ્વીનભાઇ કાંજીયા રહે. તીરુપતિ સોસયટી જામજોધપુર તા- જામજોધપુર
-નારણ દેવાણંદભાઇ ધારાણી જાતે.ગઢવી રહે. બસ સ્ટેન્ડ રોડ જામજોધપુર
-હાર્દીક દિનેશભાઇ કડીવાર રહે. ખરાવાડ જામજોધપુર
-વિરેન્દ્ર રાણશીભાઇ ધારાણી રહે.રાજાણી મીલ પ્લોટ જામજોધપુર
-કિશોર વેરશીભાઇ ધારાણી રહે.રેલ્વે સ્ટેશન પાસે જામજોધપુર
-અંકિત મનસુખભાઇ વડાલીયા રહે.ગણેશના મંદિર પાસે જામજોધપુર
-રાકેશ કાંતીલાલ ખાંટ જાતે-.પટેલ જામજોધપુર
-ક્રુણાલ કાંતીલાલ કાજીયા રહે. ખરાવાડ બહુચરાજી મંદિર પાછળ જામજોધપુર
-જયેશ વેજાભાઇ ડાંગર રહે. માકડીયા વાડી જામજોધપુર
-ગૌરવ પ્રવિણભાઇ સાપરીયા રહે. તીરૂપતી સોસાયટી જામજોધપુર
-મહાવીરસિંહ પ્રવિણસિંહ જેઠવા રહે.બેરીસ્ટર ચોક જામજોધપુર
-ઇસ્તીયાઝ અલ્લારખાભાઇ પરમાર રહે.ખરાવાડ પ્લોટ પંચવટી નગર જામજોધપુર
-ચિરાગ મુકુદરાય જોષી રહે.તીરુપતી સોસાયટી મીની બસસ્ટેન્ડ પાછળ
-રાકેશ અમ્રુતલાલ રામોલીયા રહે. બહુચરાજી મંદિર પાસે જામજોધપુર
-વીમલ મહેન્દ્રભાઇ જોષી રહે.ગાંધીગ્રામ શેરી નં-૫ એસ.કે.ચોક રાજકોટ
-ધ્રુવીત પ્રવિણભાઇ કણસાગરા રહે.તીરુપતી સોસાયટી જામજોધપુર
-ભરત મનસુખભાઇ સીણોજીયા રહે. ખરાવાડ નં-૨ જામજોધપુર તા- જામજોધપુર જી- જામનગર (૨૧)
-રાયા નારાણભાઇ આસાણી રહે. વેણુના પુલ પાસે તા- જામજોધપુર
-રમેશ બચુભાઇ ગુજરાતી રહે. ધાસના ગોડાઉન પાસે તા- જામજોધપુર
-મીત હરેશભાઇ રામોલીયા રહે.ખરાવડ શેરી નં-૨ જામજોધપુર
-નીશબ સંજયભાઇ કાંજીયા રહે.ખરાવડ શેરી નં-૨ જામજોધપુર
-પ્રતીકરમણીકલાલ લુકા રહે.ઇન્કોન રેસીડેન્સી સારથી સીમેટાની બાજુમાં જામજોધપુર
-અભય દેવાયતભાઇ ડાંગર રામવાડી ટેલીફોન એક્ચેજ પાસે જામજોધપુર
-સંજીવ અશોક કુમાર સુરી રહે. સી.૨૪ પીરા ગઢી કેમ્પસ બ્લોક સી પીરા ગઢી શંકર બસ્તી ડીપો ઉતર પશ્વીમ દીલ્લી
-(ફરારી) હાર્દીક બટુકભાઇ કનેરીયા રહે જામજોધપુર