mysamachar.in-જામનગર:
આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે લોકો પોતાની પાસે રહેલા સ્માર્ટ ફોન માથી મોટા ભાગની એક્ટિવિટી કરવા માંગે છે ત્યારે જામનગરમાં લાઈફ સ્ટાઈલ વધુ સરળ બનાવવા માટે મલ્ટી સર્વિસ એપ ,એટલે કે CITYSITE Mobile App જામનગરમાં શરૂ થઈ છે જેમાં મોટા ભાગની સર્વિસ ઓનલાઇન અને ઘરબેઠા મેળવી શકાશે તમારા મોબાઇલ માથી આપણા જામનગરમાં અને જામનગરીઓ માટે ખાસ બનેલી જે એન્ડ્રોઈડ અને એપલ બંને એપ ડાઉનલોડ કરી તેનો લાભ લઈ શકો છો,
નવરાત્રીનું પાવન પર્વ આવી રહ્યું છે ત્યારે ખેલૈયાઓ માટે ઓનલાઇન ઇવેન્ટ પાસ બુકિંગ, પાસ લેવા જવાની જરૂરત નહીં રહે અને નવરાત્રીના પાસ ઘરે બેઠાજ ઓનલાઇન બૂક કરી અને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ ખેલૈયાઓને મળશે,જામનગરમાં થતી અથવા ભવિષ્યમાં થનારી કોઈપણ ઈવેન્ટના પાસ જામનગરીઓ ઓનલાઇન બૂક કરાવી શકશે અને એ પણ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે જામનગર સિટીની ઝળહળતી નવરાત્રી અને એમના ભવ્ય નવરાત્રી આયોજન કે…દે તાલી-જીગ્નેશ કવિરાજ,રોયલ રાસોત્સવ,આરાધના નવરાત્રી મહોત્સવ,આરાધ્યા રાસોત્સવ,નવલી નવરાત્રી અને જામનગરનું સુપ્રસિદ્ધ દાંડિયા ક્લાસ કનૈયા દાંડિયા ક્લાસ આયોજીત વેલકમ નવરાત્રી જેવી અનેક નવરાત્રીના પાસ સિટિસાઇટ એપ પર ઉપલબ્ધ છે,
નવરાત્રી ઉપરાંત ખાણી-પીણીના શોખીન એવા જામનગરીઓ જ્યારે ભૂખ લાગે ત્યારે જે-તે ફૂડનો ઓનલાઇન ઓર્ડર પણ કરી શકે તેવી વ્યવસ્થા પણ આ એપમાં છે જામનગરના ૨૦થી વધુ રેસ્ટોરામાંથી ઓનલાઇન ફૂડ ઓડરીંગ-રાતે ૨ વાગ્યા સુધી થઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાઇ છે ગમેત્યારે ફૂડ ઘરે બેઠા કોઈપણ ડિલિવરી ચાર્જ વગર,જામનગરમાં કોઈપણ જગ્યાએ માત્ર મિનિટોમાં સાથે અનેક સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ અને કેશ બેક ઓફર થી આપના ઘર સુધી પહોચી જશે,
સીટીસાઇટ સૌરાષ્ટ્રની સૌપ્રથમ એપ છે જે રાત્રીના ૨ વાગ્યા સુધી ફૂડ ડિલિવરી સર્વિસ લોકોને આપશે,વૃદ્ધો અને વ્યસ્ત રહેતા જામનગરીઓ માટે હવે દવાઓ મંગાવવી પણ આ એપના માધ્યમથી સરળ બનશે ,માત્ર પ્રિશ્કિપ્શનનો ફોટો પાડીને એપ પર અપલોડ કરતાની સાથેજ દવાઓ ઘરે બેઠા કોઈપણ એકસ્ટ્રા ચાર્જીસ વગર મળી જશે સાથે સાથે બીજી ઘણી બધી સર્વિસીસ જેમ કે બિઝનેસનું રજીસ્ટ્રેશન ફ્રીમાં કરાવી શકાશે રીયલ એસ્ટેટ પોર્ટલ કે જેમાં પોતાની કોઈપણ પ્રોપર્ટી તમે વેચવી કે ભાડે આપી શકો છો…અને બીજું ઘણું બધુ…
આ સમગ્ર એપનો જામનગરમાં લોંચનો વિચાર અને લગતી સંપૂર્ણ કામગીરીના પ્રણેતા છે,વ્રજ ગ્રૂપ કે જેમના વેંચર વ્રજ ડેવલોપર્સ મુંબઈ શહેરમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે તદુપરાંત હોટેલ વ્રજ-ઇન અને ટુ ફેટ ઈન્ડિયન્સ રેસ્ટોરાં જામનગર શહેરમાં પહેલાથી જ સારી ભૂમિકા બજાવતા આવ્યા છે,
વધુ માહિતી અને ઓનલાઇન સર્વિસિસનો લાભ મેળવવા માટે આજેજ તમારા ફોનના પ્લે સ્ટોર અથવા આઈ.ઑ.એસ. એપ ડાઉનલોડ કરો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.