• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

લોકો પર ઠોકી બેસાડવામાં આવતા સરકાર ના નિયમો સરકારી બાબુઓને જ નથી પડતા લાગુ!!!

My Samachar by My Samachar
July 3, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
લોકો પર ઠોકી બેસાડવામાં આવતા સરકાર ના નિયમો સરકારી બાબુઓને જ નથી પડતા લાગુ!!!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:આપને ત્યાં સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવતા નિયમોનું પાલન સામાન્ય લોકો પર તો સખ્તાઈ થી વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતું હોય છે..પણ નિયમોની અમલવારી કરાવનાર બાબુઓ જ સરકાર દ્વારા વખતોવખત જાહેર થતા નિયમો અને પરિપત્રોની અમલવારી ના કરે તો પછી સામાન્ય લોકો પર આવા કાયદાઓ અને નિયમો ઠોકી બેસાડવા નો શું મતલબ…?

અહી વાત છે કેન્દ્રસરકાર ના માર્ગપરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા છત થોડાસમય પૂર્વે એટલે કે તારીખ ૭ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ રાજ્યોના વાહનવ્યવહાર વિભાગોને એક પત્ર મારફત કડક પગલા લેવા જાહેર કરાયેલ પરિપત્રની…જેમાં સ્પષ્ટ કરાયું છે કે વાહનો પર લગાવવામાં આવતા ક્રેશગાર્ડ બુલબાર નું ફીટીંગ ગેરકાયદેસર છે..અને પત્રની સુચના પરથી એવું ફલિત થાય છે કે મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ ની કલમ ૫૨ મુજબ કોઈપણ વાહનોમાં થતું આવું બુલબાર નું ફીટીંગ તદન ગેરકાયદેસર છે…લોખંડ અથવા તો સ્ટીલ બુલબાર વાહનો માં મોટાભાગે આગળના ભાગે લગાવવાના કારણે રસ્તેચાલતા રાહદારીઓ,સાયકલસવારો,અને બાઈકસવારો ને નુકશાન થતું હોવાનું અને મોટુંજોખમ રહેતું હોવાનું સામે આવ્યું છે..

તો સાથે જ વાહનવ્યવહાર વિભાગ પોતે પણ એવું માને છે કે જો કોઈપણ વાહનમાં ગેરકાયદેસર બુલબાર ફીટ કરેલ હોય તો અકસ્માતના સંજોગોમાં કારના એરબેગ ના સેન્સર યોગ્ય રીતે કામ કરી શકતા નથી..આટઆટલી સ્પષ્ટતાઓ અને અમલવારી વચ્ચે આ નિયમ નો ઉલાળિયો જામનગર  જીલ્લાના સરકારી બાબુઓની ગાડીઓમાં જ જોવા મળે છે..જામનગરની જુદીજુદી કચેરીઓની અને અલગ અલગ અધિકારીઓની સરકારી વાહનોમાં થી મોટાભાગના વાહનોમાં જ આ નિયમોની અમલવારી કેટલી તે ઉડીને આંખે વળગે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે..જેમાં સરકારી વાહનોમાં આ નિયમોની અમલવારી ક્યાય પણ જોવા ના મળી…

બે ડઝન થી વધુ વાહનોમાં આવા ગેરકાયદેસર બુલબાર જોવા મળ્યા ત્યારે લોકો માં પણ એવો ગણગણાટ જોવા મળ્યો છે કે નિયમ માત્ર સામાન્ય પ્રજાને લાગુ પડે બાકી બાબુઓને તો છડેચોક ઉલાળિયો કરે છે છતાં પણ તેની સામે કોઈ પગલા લેવાતા નથી,લોકોની પણ એવી અપેક્ષા છે કે ખુલ્લેઆમ નિયમોને નેવે મુકનાર આવા બાબુઓ સામે શું પગલા લેવાઈ શકે ખરા????

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®