• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, June 18, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

વિશ્વ સિંહ દિવસ- 3 મહિના પહેલા જન્મેલ ગંગા, જમુના અને સરસ્વતી પોતાના ભાઇ સાથે પિંજરામાં પહેલી વાર ટહેલવા નીકળ્યા

My Samachar by My Samachar
August 10, 2023
in નર્મદા
Reading Time: 1 min read
A A
વિશ્વ સિંહ દિવસ- 3 મહિના પહેલા જન્મેલ ગંગા, જમુના અને સરસ્વતી પોતાના ભાઇ સાથે પિંજરામાં પહેલી વાર ટહેલવા નીકળ્યા
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:નર્મદા

એશિયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે.પરંતુ હવે એકતા નગર કેવડિયા ની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે. સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવ રચિત મીની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ ચાર બાળ સિંહોને જન્મ આપ્યો ત્યારે જંગલ જંગલ પતા ચલા હૈ, શ્રધ્ધા કે ઘર પલના બંધા ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. હવે આ ચારેય બાળ સિંહોએ પહેલીવાર પિંજરાના ઘરમાં પાપા પગલી માંડતા વધુ એક વાર હરખની હેલી ચઢી છે.

એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)માં 3 મહિના પહેલા માદા સિંહ “શ્રદ્ધા”એ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો, પ્રવાસીઓથી બારેમાસ ધમધમતા જંગલ સફારીમાં બાળ સિંહોના જન્મના હરખથી વધામણાં કરાયા હતા. careful care taking ની આ એક અનુપમ સિદ્ધિ હતી. સિંહ યુગલ “સુલેહ” અને “શ્રદ્ધા” ના સફળ પ્રજનન બાદ જન્મેલા ચાર સિંહ બાળની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી. જેનું ઉમદા પરિણામ મળ્યું છે.

આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે ચારે સિંહ બાળ ગંગા,જમુના અને સરસ્વતી અને નર સિંહ બાળને વિશાળ પિંજરામાં છોડવામાં આવ્યા હતા,હવે ચારે નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ – સહેલગાહથી પિંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું. જંગલ સફારીના પ્રત્યેક કર્મયોગીઓ હંમેશા પ્રશું પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્માપૂર્ણ વ્યવહાર રાખે છે. આજે ચારેય સિંહબાળ ને પિંજરામાં છોડાતા એનિમલ કીપર સહિતના સ્ટાફના ચહેરા ખુશી થી ખીલી ઉઠ્યા હતા. તમે પણ રાહ જોયા વગર ઝડપથી એકતા નગર જંગલ સફારીમાં પહોંચી જાવ અને મસ્તીખોર સિંહ બાળો ને રમતા નિહાળી આપની સફરને સફળ અને યાદગાર બનાવો…

ગત વર્ષે પણ શ્રદ્ધા અને સુલેહે પણ 2 બચ્ચાને જન્મ, આપ્યો હતો અને આ વર્ષે વધુ 4 બચ્ચાને જન્મ આપ્યો છે જેથી પ્રવાસીઓ માટે જંગલ સફારીમા સૌથી મોટુ આકર્ષણ સિંહ પરીવાર બન્યુ છે અને તે પણ બાળ સિંહોની નટખટ મસ્તીને કારણે. પ્રાણીસંગ્રહાલયમાં જન્મ લેતા પ્રાણીઓના પણ અનોખા નામ રાખવામાં આવે છે તે પ્રમાણે આ ચાર સિંહ બાળ પૈકી 3 માદાઓના નામ ગંગા, જમુના અને સરસ્વતી નામ આપવામાં આવ્યુ છે અને નર બાળ સિંહનું નામકરણ ટુંક સમયમાં જ કરવામાં આવશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

હું CM સુરક્ષાચક્રનો DySP: વધુ એક નકલીનું અસલી ચિટિંગ !

હું CM સુરક્ષાચક્રનો DySP: વધુ એક નકલીનું અસલી ચિટિંગ !

June 17, 2025
સૌરાષ્ટ્રમાં 11.5 ઈંચ સુધીનો અનરાધાર વરસાદ..

સૌરાષ્ટ્રમાં 11.5 ઈંચ સુધીનો અનરાધાર વરસાદ..

June 17, 2025
જામનગર-દ્વારકામાં વીજતંત્રએ ટનાટન કામગીરીઓ કરી લીધાંનો દાવો…

જામનગરનું વીજતંત્ર માત્ર બે-ચાર છાંટામાં જ હવાઈ જાય એવું તકલાદી !!

June 17, 2025
ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

June 17, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

હું CM સુરક્ષાચક્રનો DySP: વધુ એક નકલીનું અસલી ચિટિંગ !

હું CM સુરક્ષાચક્રનો DySP: વધુ એક નકલીનું અસલી ચિટિંગ !

June 17, 2025
સૌરાષ્ટ્રમાં 11.5 ઈંચ સુધીનો અનરાધાર વરસાદ..

સૌરાષ્ટ્રમાં 11.5 ઈંચ સુધીનો અનરાધાર વરસાદ..

June 17, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®