• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

JKTL કંપની સામે વિરોધનો વંટોળ, ખેડૂતોની છાતી પર વીજ થાંભલાઓ ઉભા કરતી કંપની સામે ખેડૂતો લડી લેવાના મુડમાં

My Samachar by My Samachar
June 30, 2021
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
JKTL કંપની સામે વિરોધનો વંટોળ, ખેડૂતોની છાતી પર વીજ થાંભલાઓ ઉભા કરતી કંપની સામે ખેડૂતો લડી લેવાના મુડમાં
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દ્વારકાના ભટ્ટગામથી કચ્છના ભચાઉ લકડીયા સુધી જતી વીજ લાઈનમાં ભટ્ટગામથી એસ્સાર કંપની સુધી JKTL નામની કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે જે કંપની કામ કરે છે તેણે બધા જ નિયમો નેવે મૂકી ખેડૂતોની છાતી ઉપર વીજ પોલ ઉભા કરી દીધા છે ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી ટ્રેકટર ચલાવી પાકને અને જમીનને નુકશાન કર્યું છે ખેડૂતોને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર, જમીન માપણીની ભૂલોના કારણે નોટિસ બીજાને અને પોલ બીજાના ખેતરમાં ઉભા કરી દીધાની ઘટના બની છે જાણકાર લોકો તો ત્યાં સુધી કહે છે કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેકટર પાસે જે ફાઇનલ લાઇનની મંજૂરી લેવામાં આવી છે એ આખેઆખી લાઇન જ બદલી ગઈ છે તેમ છતાં સ્થાનિક સત્તામંડલને લાલચ આપી, તંત્રને ખીસામાં ભરી મોટી મહાકાય કંપની ખેડૂતોની છાતી પર પોલ ઉભા કરી ગયા છે,

નિયમોનુસાર ખેડૂતના ખેતરમાં રહેણાંકનું મકાન હોય તેનાથી નકકી કરેલી દુરી સુધીના વિસ્તારમાં વીજ પોલ ઉભો કરી શકાય નહીં પરંતુ આ કંપનીએ ખેડૂતોના ખેતરમાં આવેલા રહેણાંક ઘરની લગોલગ વીજ પોલ ઉભા કરી દીધા છે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં અભણ ખેડૂતોને સંપૂર્ણપણે છેતરવામાં આવ્યા છે તારીખ 27/06/2021 ના રોજ ભટ્ટગામ અને આજે 29/06/2021 ના રોજ તરઘડીના પાટિયા પાસે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રીત થઈ આ મહાકાય કંપની સામે લડત કરવાનું નક્કી કર્યું છે આજે ખેડૂતોએ કંપની સામે લડવા માટે યોગા કરી પોતાની જાતને શારિરીક અને માનસિક રીતે મજબૂત કરી હતી આવનારા દિવસોમાં ગુજરાતભરના ખેડૂત આગેવાનોને આ લડતમાં જોડવા હાકલ કરવામાં આવશે અને ગુજરાતભરના ખેડૂત આગેવાનો આ લડતમાં જોડાશે.

વીજળી વિકાસ માટે જરૂરી છે પણ સાથે સાથે ખેડૂતનું ખેતર અને તેમાં અનાજ પકવતો ખેડૂત એનાથી પણ વધારે જરૂરી છે એ સરકારે અને કંપનીએ સમજવું પડશે ખેડૂત વિકાસનો વિરોધી નથી પણ ખેડૂતોની કપાતમાં જતી મહામૂલી જમીન સામે યોગ્ય વળતર મળે એ જરૂરી છે ખેડૂત ચણા મમરાના ભાવે જમીન આપવા ક્યારેય તૈયાર નહિ થાય એના માટે છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોએ લડત કરવાનો આજની મિટિંગમાં નીર્ધાર કર્યો છે

SendShareTweetShare

Join Us on Social

Recent News

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

June 6, 2025
જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

એક તરફ પર્યાવરણ દિવસની ઉજવણી, બીજી તરફ સંપૂર્ણ લોલંલોલ !

June 6, 2025
હુકમ: રાજ્યભરના વર્ગ-3 ના કર્મયોગીઓએ પણ મિલ્કતો જાહેર કરવી

સાહેબ મિટિંગમાં છે- આવી વારતાઓ હવે નહીં ચાલે..

June 6, 2025

સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની નવી પહેલ

June 6, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

June 6, 2025
જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

એક તરફ પર્યાવરણ દિવસની ઉજવણી, બીજી તરફ સંપૂર્ણ લોલંલોલ !

June 6, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®