mysamachar.in-જામનગર
જામનગર થી પોતાના સેમિનારની શરૂઆત કરનાર અને મૂળ જામનગરના વતની જે હાલ રાજકોટ મા સ્થાયી થયા છે,અને અનેક વિદ્યાર્થીઓની જિંદગીમાં નવું જોમ પૂરનારા ગુજરાત સહીત ભારતના જાણીતા લાઈફકોચ ધર્મેશ પીઠવા આજે mysamachar.in ની ખાસ મુલાકાતે આવ્યા હતા,આગામી તારીખ ૨૦ ઓક્ટોબર થી ત્રણ દિવસ માટે જામનગરના ટાઉનહોલ ખાતે તેમનો સેમિનાર પણ યોજાનાર છે,
તેવો mysamachar.in સાથે વાત કરતાં વિદ્યાર્થીઓ,વાલીઓ અને આજની શૈક્ષણિક સિસ્ટમ,કઈ રીતે વિદ્યાર્થી નો માઈન્ડ શાર્પ થઇ શકે,આજના સમયમાં સોશિયલ મીડિયા ની વાલીઓ અને વિદ્યાર્થીઓના જીવન પર અસર તો વિદ્યાર્થીઓના વધી રહેલા આપઘાત સહિતના કેટલાય માહિતીસભર મુદાઓ સાથે ધર્મેશ પીઠવા એ માય સમાચાર સાથે વાત કરી છે,ધર્મેશ પીઠવા એ આજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુબ અગત્યનું છે તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો.