• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 9, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દેવભૂમિ દ્વારકા પોલીસે બોલાવ્યો સપાટો, સરપંચ,  કોન્ટ્રાકટર સહિતના સામે નોંધ્યા ગુન્હા 

My Samachar by My Samachar
March 29, 2020
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દેવભૂમિ દ્વારકા પોલીસે બોલાવ્યો સપાટો, સરપંચ,  કોન્ટ્રાકટર સહિતના સામે નોંધ્યા ગુન્હા 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને નાથવા માટે લોકડાઉનનો કડકાઈ થી અમલ પોલીસ કરાવી રહી છે, છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી અને સરેઆમ કાયદાનો ભંગ કરતા હોય આવા ઈસમો વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસે તવાઈ બોલાવી છે, અને ઢગલોબંધ ગુન્હાઓ દાખલ કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, દ્વારકા જીલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં જાહેરનામાં ભંગ કરવા અંગે કુલ 54 લોકો વિરુદ્ધ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે, અને પોલીસની આ કાર્યવાહી લોકડાઉન દરમિયાન ચાલુ રહેશે તેવું જાણવા મળે છે, જાહેરનામાં ભંગ ઉપરાંત પણ પોલીસે કેટલાક ગુન્હાઓ જીલ્લામાં દાખલ કર્યા છે, જેમાં…

-ભાણવડ હોમ ક્વોરનટાઈનમાં થી બહાર નીકળી ગયેલા દંપતી વિરુદ્ધ ગુન્હો 
હાલમાં સરકારનો આરોગ્ય વિભાગ જે કોઈને કોરોના શંકાસ્પદ લક્ષણો જણાઈ કે ટ્રાવેલ હિસ્ટ્રી હોય તો તેને હોમ કવોરન્ટાઈમાં રહેવાની સુચના 14 દિવસ સુધી આપે છે, ત્યારે રાજકોટથી આવેલ અને ભાણવડ એસ્સાર પેટ્રોલપંપ નજીક વસવાટ કરતા દંપતીને હોમકોરોનટાઈનમાં રહેવાની સુચના હોવા છતાં પણ બહાર નીકળી જતા આરોગ્ય વિભાગ દ્વારા બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે,

-સરપંચે લેટરપેડ પર લખી આપતા ગુન્હો 
કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામના સરપંચ લાખીબેન નંદાણીયા વિરુદ્ધ મધ્ય પ્રદેશથી આવેલ ખેત મજુરને પોતાના વતન જવા માટે ગામના સરપંચ હોય અને હાલ કોરોના વાયરસ ના લીધે જાહેરનામું અમલમાં હોય કે કોઇ ઈમરજન્સી સીવાય કોઇ એ બહાર ન નીકળવુ તેમ છતા મધ્ય પ્રદેશની આવેલ મજુરોને તેના વતન પરત જવા માટે તેઓઓ ગ્રામ પંચાયત ના લેટર પેડ ઉપર લખાણ લખી આપતા તેમના વિરુદ્ધ પણ ગુન્હો નોંધાયો છે 

-સરપંચ અને સ્માર્ટ વિલેજના કોન્ટ્રાકટર સામે નોંધાયો ગુન્હો 
ઓખામઢી ખાતે સ્માર્ટ વીલેજ ઓકોલોજીના કોન્ટ્રાકટર ના કામ કરતા મજુરોને સરપંચ નાથીબેન મુન અને સ્માર્ટ વિલેજના કોન્ટ્રાકટર પીયુષ જેઠવાએ ઓખામઢી ગ્રામપંચાયતના લેટર ઉપર મજુરોને વ્યવસ્થીત સાચવે નહી અને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવાના બદલે બારોબાર છુટા કરી જે કોરાના વાયરસને નીયંત્રણ કરવાના બદલે વાયરસ ફેલાવા બદલનો ગુન્હો કરેલ હોય જે જાહેર નામાનો ભંગ કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગરની ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે !

June 9, 2025
CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

June 9, 2025
જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગરની ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે !

June 9, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®