• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 10, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

એસ.ટી.બસમાં કંડકટર મહિલાની ગળું કાપી હત્યા, હત્યારો પતિ પોલીસ જવાન 

My Samachar by My Samachar
December 21, 2022
in છોટા ઉદેપુર
Reading Time: 1 min read
A A
એસ.ટી.બસમાં કંડકટર મહિલાની ગળું કાપી હત્યા, હત્યારો પતિ પોલીસ જવાન 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-છોટા ઉદેપુર:

છોટા ઉદેપુર જીલ્લામાં એક હ્રદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, ઘટનામાં મહિલાને તેના જ પતિએ ભર બપોરે સરેઆમ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. મૃતક મહિલા બસ કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તે પાવી જેતપુરથી ભીખાપુરા રૂટની બસમાં ફરજ બજાવતી હતી. તે દરમિયાન સુરત પોલીસમાં ફરજ બજાવતો તેનો પતિ હત્યાની તૈયારી સાથે ભીખાપુર આવી પહોંચ્યો હતો. ત્યારે બસ ભીખાપુર પહોંચતા જ તે દોટ મુકી બસમાં ચઢ્યો અને પત્ની કાંઈ વિચારે તે પહેલાં જ તેના પર ચપ્પાના ઘા મારવા લાગ્યો હતો. જેમાં મહિલાને ગળાના ભાગે, પગમાં, પેટમાં તેમજ હાથની નસ કાપી નાખતાં બસમાં જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું,.

મળતી માહિતી અનુસાર પાવી જેતપુરમાં કંડા ગામની મંગીબેન રાઠવા બસ કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તેનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. આજરોજ મંગીબેન નોકરી ફરજ પર હતા, ત્યારે બપોરના સમયે પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. ત્યારે ચોકડી પર પહેલેથી જ રાહ જોઈ રહેલા પતિએ બસના પેસેન્જર ઉતરી જતાં દોડીને બસમાં ચઢી ગયો હતો અને પોતાની પત્નીને ચપ્પુના ઉપરા છાપરી ગળાના ભાગે, પગના ભાગે, પેટના ભાગે અને ડાબા હાથની નસ કાપી નાંખીને કરપીણ હત્યા કરી નાખી હતી.

પાવી જેતપુરમાં કંડા ગામની મંગીબેન રાઠવા બસ કંડક્ટર તરીકે નોકરી કરતાં હતા. તેમનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. જે દરમિયાન મૃતક મંગીબેન પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસમાં કંડક્ટર તરીકે ફરજ પર હતા. ત્યારે બપોરના સમયે બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. તે દરમિયાન ચોકડી પર પહેલાંથી જ હત્યા કરવાના ઇરાદે પહોંચેલા પતિએ બસના પેસેન્જર ઉતરી જતાં ચપ્પા સાથે દોડીને બસમાં ચઢી ગયો હતો. મૃતક મહિલા કાંઈ વિચારે અને બોલે તે પહેલાં જ પોતાની પત્નીને ચપ્પુના ઉપરાછાપરી ગળાના ભાગે, પગના ભાગે, પેટના ભાગે અને ડાબા હાથની નસ કાપી નાંખીને કરપીણ હત્યા કરી હતી. તે બાદ હત્યારો પતિ ત્યાંથી ભાગવા જતા હાજર લોકોએ તેને ઝડપી પાડી અને કદવાલ પોલીસને જાણ કરી હતી.

બસના મુસાફરો દ્વારા જાણ કરાતા કદવાલ પોલીસ ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. જે બાદ પોલીસે હત્યારા પતિની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ પોલીસે મહિલાના હત્યા પાછળનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ પતિએ કયા કારણોસર પત્નીની હત્યા કરી તે કારણ સામે આવ્યું નથી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

લાંચના 2 અલગ અલગ મામલામાં કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા..

June 10, 2025

ઝોનફેર લઇ રહ્યો છે આકાર ત્યારે જ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળમાં એક RTIથી મચી ચકચાર

June 10, 2025
જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

June 10, 2025
ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

લાંચના 2 અલગ અલગ મામલામાં કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા..

June 10, 2025

ઝોનફેર લઇ રહ્યો છે આકાર ત્યારે જ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળમાં એક RTIથી મચી ચકચાર

June 10, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®