• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ભાજપએ કુંવરજીબાવળિયા ને મંત્રી બનાવ્યા…અને જામનગરમાં ઉઠ્યો નારાજગીનો સુર…

My Samachar by My Samachar
July 4, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
ભાજપએ કુંવરજીબાવળિયા ને મંત્રી બનાવ્યા…અને જામનગરમાં ઉઠ્યો નારાજગીનો સુર…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:

આગામી લોકસભાની ચુંટણી યોજાઈ તે પૂર્વે રાજ્યના બને મુખ્ય રાજકીયપક્ષો કોંગ્રેસ અને ભાજપમાં પીઢ આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચવાની દોડ લાગી છે…..ગઈકાલે પણ આખાય દિવસના રાજકીય ઘટનાક્રમ બાદ કોળી સમાજના આગેવાન અને રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયાનો ભાજપમાં ગૃહપ્રવેશ તો થયો…અને તેને ભાજપે કોઈપણ કારણોસર કે પછી મજબુરીને વશ થઈને  રાતોરાત મંત્રીપદ ફાળવી દેવામાં આવતા ભાજપના ના ઘરમાં ફૂટ પડી હોય તેમ આ બાબતનો રેલો જામનગર ઉતર વિધાનસભા બેઠક સુધી પહોચ્યો છે…

જામનગર ઉતર બેઠક પર ગત વિધાનસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં થી ભાજપમાં ભળેલ અને સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ ૪૦,૦૦૦ મતોની લીડ થી ચૂંટાઈ આવનાર જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં અને અન્ય સમાજોમાં  આગવું સ્થાન ધરાવનાર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના વિસ્તારના ભાજપના કાર્યકરો અને સમર્થકો માં ગઈકાલ થી ભારોભાર નારાજગી જોવા મળી રહી છે…

એવામા કોંગ્રેસ માં થી ભાજપમાં આવેલ કુંવરજીને રાતોરાત મંત્રીપદ જયારે ધર્મેન્દ્રસિંહ જાડેજા જેવા કદાવર નેતા અને ક્ષત્રિયસમાજના અગ્રણીની અવગણનાને લઈને તેના સમર્થકોમા નારાજગીનો સુર ઉઠ્યો છે…જે રીતે સર્વવિદિત છે તે પ્રમાણે હકુભા જાડેજાના નામથી ઓળખાતા જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય કોઈપણ પક્ષમાં હોય પણ પોતાની આગવી લોકચાહના ધરાવતા નેતા છે..અને દરેક સમાજ સાથે સૌરાષ્ટ્રમાં તે ઘરોબો ધરાવે છે..ત્યારે તેની અવગણના કેટલી વાજબી તેવો સુર તેના સમર્થકોમાં ઉઠ્યો છે…
જો કે ભાજપની નીતિરીતિ પ્રમાણે સામાન્ય રીતે એક જીલ્લામાં થી એક જ નેતાને મંત્રીપદે સ્થાન આપવામાં આવતું હોય છે..જેમાં હાલ જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય આર.સી.ફળદુ રાજ્યના કૃષિમંત્રી તરીકે કાર્યરત છે…ત્યારે કોઈપણ સમાજ,નેતાઓ,સમર્થકો,આગેવાનો અને કાર્યકરો,માં નારાજગી ના પ્રવર્તે તેવા ગણિતના દાખલાઓ કરતી ભારતીય જનતા પાર્ટીમાં ના માત્ર જામનગર ઉતર વિધાનસભા બેઠક પર વિસ્તરણ સમયે મંત્રીપદ ની રાહ જોઈને બેઠેલા કેટલાય ધારાસભ્યો અને તેના ટેકેદારોમાં ગઈકાલ થી જાણે નારાજગી વ્યાપી ગઈ હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે….

ત્યારે ડેમેજકંટ્રોલના ભાગરૂપે હવે આગામી સમયમાં ભાજપ નારાજ ધારાસભ્યો અને તેના સમર્થકો અને કાર્યકરો ને કઈ રીતે મનાવવામાં સફળ થશે તે જોવું પણ રસપ્રદ બની રહેશે..અન્યથા જેમ સૌ જાણે છે તેમ જો આવી નારાજગીઓ દુર ના થાય તો તેના પરિણામો ચુંટણીના પરિણામોમાં ખુબ મોટી અસર પાડતા હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે…

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®