• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

BASF ઇન્ડિયા લીમીટેડ દ્વારા પાકના રક્ષણ માટેની બે દવાઓનું કરાયું લોન્ચિંગ…

My Samachar by My Samachar
July 18, 2018
in પ્રેસનોટ
Reading Time: 1 min read
A A
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:

જામનગર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂતોના મુખ્ય પાકોમા નો એક પાક કપાસ છે..પણ કપાસ અને અન્ય પાક લીધા બાદ તેમાં સમયાંતરે થતી ચુસીયા સહિતના પ્રકારોની જીવાતોને કારણે પાક ને મોટું નુકશાન થતું હોવાનું સામે આવ્યું છે..ત્યારે BASF ઇન્ડિયા લીમીટેડ નામની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ બે અલગ અલગ દવાઓ સેફીના અને પ્રાયોકઝોર નામની દવાઓનું આજે જામનગરના ધીરુભાઈ અંબાણી વાણીજ્ય ભવન ખાતે જીલ્લાના દવાઓના ૨૦૦ થી વધુ વેપારીઓ અને કંપનીના અધિકારીઓનું હાજરીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું..

વિશ્વવિખ્યાત કંપની BASF દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ બને દવાઓ પાકના રક્ષણ અને ઉત્પાદનમાં વધારો કરવા માટે ખરી ઉતરશે તેવો વિશ્વાસ કંપનીએ વ્યક્ત કર્યો હતો..સાથે જ આ દવાઓ કુદરતી સંયોજન થી નિર્મિત કરવામાં આવેલ હોવાથી ખેડૂતો અને પર્યાવરણના જોખમમાં ઘટાડો કરે છે..સેફીના નામની દવા કપાસ ઉપરાંત અન્ય શાકભાજી પર ઉપયોગ કરવા માટે પણ રજીસ્ટર્ડ થયેલ છે..

ઉપર દર્શાવેલ વિડીયોમાં કંપનીના દ્વારા જામનગર ખાતે લોન્ચ કરવામાં આવેલ બને દવાઓની પ્રોડકટ અને જામનગર જીલ્લાના ડિસ્ટ્રીબ્યુટર એ આ પ્રોડક્ટ વિષે આપેલ માહિતી પણ જોવા ઉપરના વિડીયો પર ક્લીક કરો..

SendShareTweetShare

Join Us on Social

Recent News

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

June 6, 2025
જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

એક તરફ પર્યાવરણ દિવસની ઉજવણી, બીજી તરફ સંપૂર્ણ લોલંલોલ !

June 6, 2025
હુકમ: રાજ્યભરના વર્ગ-3 ના કર્મયોગીઓએ પણ મિલ્કતો જાહેર કરવી

સાહેબ મિટિંગમાં છે- આવી વારતાઓ હવે નહીં ચાલે..

June 6, 2025

સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની નવી પહેલ

June 6, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

આજથી 4 દિવસ વીજતંત્રની ઓનલાઈન સેવાઓ બંધ..

June 6, 2025
જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

એક તરફ પર્યાવરણ દિવસની ઉજવણી, બીજી તરફ સંપૂર્ણ લોલંલોલ !

June 6, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®